Only Gujarat

Day: January 5, 2021

દીપિકાની પાર્ટીમાં આલિયા ભટ્ટ અને અનન્યા પાંડેનો આવો હતો જલવો, આવી હતી પાર્ટીની ચમક-દમક

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ગઈકાલે તેનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. બોલિવુડના સિતારાઓથી લઈને ફેન્સ સોશ્યિલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગ પર દીપિકાએ મુંબઈની રેસ્ટોરન્ટમાં એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેની કેટલિક તસવીરો સામે આવી છે. આ ડિનર…

ભાઈજાનના જીજાથી લઈ વિવેક ઓબેરોય સુધી, આ સ્ટાર્સે હાથે કરીને બરબાદ કરી કરિયર!

મુંબઈઃ ઈન્ડસ્ટ્રીમાં આવવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ અહીંયા સ્થાન બનાવી રાખવું મુશ્કેલ છે. અનેક લોકો અહીંયા પોતાનુંનસીબ અજમાવવા આવે છે પરંતુ પોતાની કેટલીક ભૂલોને કારણે તેઓ હંમેશાં માટે ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે. આજે એવા જ કેટલાંક સેલેબ્સ અંગે ચર્ચા…

23 વર્ષની ઉંમરમાં જાન્હવીએ ખરીદ્યા એક સાથે ત્રણ-ત્રણ ઘર, કિંમત છે કરોડોમાં

મુંબઈઃ બોની કપૂર તથા દિવંગત શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરે હાલમાં જ મુંબઈમાં એક આલિશાન ઘર ખરીદ્યું છે. સૂત્રોના મતે જાન્હવીએ મુંબઈમાં 39 કરોડ રૂપિયામાં આ ઘર લીધું છે. આ ઘર જુહૂના વિલે પાર્લે સ્કીમમાં છે. આ વિસ્તાર મુંબઈનો સૌથી લક્ઝૂરીયસ…

‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મના ‘નાના સરદારે’ ગર્લફ્રેન્ડ સાથે કર્યાં સીક્રેટ વેડિંગ

મુંબઈઃ 22 વર્ષ પહેલાં આવેલી શાહરૂખ ખાન અને કાજોલની સુરપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં નાના સરદારનો રોલ પ્લે કરનારા એક્ટર પરજાન દસ્તૂરે લગ્ન કરી લીધા છે. પરજાને પોતાની ગર્લફ્રેન્ડ ડેલના શ્રોફ સાથે લગ્ન કર્યાં છે. તેમના લગ્ન પારસી રિતી-રિવાઝથી…

આલિયા, સૈફ અલી ખાન અને પ્રેગ્નેન્ટ કરીના કપૂર આ જગ્યાએ થયા સ્પોટ, જુઓ તસવીરો

મુંબઈઃ આલિયા ભટ્ટના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે. આલિયા ભટ્ટના આ લુકની વાત કરીએ તો તે વ્હાઇટ કલરની ટી-શર્ટની સાથે ડેનિમ શોર્ટ્સમાં ખૂબ જ કુલ અંદાજમાં જોવા મળી હતી. આ સાથે જ આલિયાએ બ્લેક…

You cannot copy content of this page