Only Gujarat

Day: January 21, 2021

માત્ર 10 દિવસની લાડલીને લઈ અનુષ્કા-વિરાટ પહોંચ્યા દવાખાને, જુઓ ખાસ તસવીરો

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની ને અભિનેત્રી અનુષ્કા શર્મા 11 જાન્યુઆરીએ માતા-પિતા બન્યાં છે. દીકરીને જન્મ આપ્યા બાદ અનુષ્કા તથા વિરાટ પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા છે. અનુષ્કા તથા વિરાટ દવાખાનાની બહાર જોવા મળ્યા હતા….

80 વર્ષની વહુએ 102 વર્ષના સાસુમા માટે જે કર્યું તે જાણીને તમને પણ લાગશે નવાઈ!

કાનપુરઃ આજના સમયમાં સાસુ-વહુના સંબંધોમાં ઘણીવાર કડવાશ જોવા મળતી હોય છે. ઘણીવાર સાસુ વહુના ત્રાસથી કંટાળીને ઘરના લોકો ગમે તે પગલું ભરી લે છે. થોડાં સમય પહેલાં અમદાવાદમાં એક વહુએ સાસુમાને લોખંડના સળિયાથી માર માર્યો હતો. જોકે, 2017માં એક એવો…

અમાદાવાદી વિદ્યાર્થીઓએ ગજબનો બનાવ્યો રોબોટ, જોઈને પણ નહીં કરો વિશ્વાસ

અમદાવાદ: મોટા ભાગે તળાવ કે કોઈ મોટો કાદો ખોદવા માટે જેસીબી મશીનનો ઉપયોગ થતો હોય છે પરંતુ અમદાવાદમાં સરકારી પોલીટેક્નીકના વિદ્યાર્થીઓએ એક એવો રોબોટ બનાવ્યો છે જે જોઈને તમે વિશ્વાસ નહીં કરો. આ રોબોટ મોબાઈલથી ઓપરેટ થાય છે. રોબોટ પર…

કોઠાસૂઝથી બનાવી જુગાડુ બાઈક, તસવીરો જોઈને તમને પણ ખેડૂતભાઈ પર થઈ જશે માન

એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમે ધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે આ ખેતીને સસ્તી કરવા અવનવાં સાધનોની શોધ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કરતા હોય છે. ભાવનગરના સિદસર ગામના ખેડૂત…

બુધનું રાશિ પરિવર્તન, કર્ક સહિત આ પાંચ રાશિ માટે સર્જાશે અનેક મુશ્કેલીઓ

બુધ ગ્રહને નવગ્રહનો રાજકુમાર કહેવામાં આવે છે અને બુદ્ધિ, વાણી, ચેતના, વેપાર, સાંખ્યિકી અને ત્વચા સહિતનો કારક માનવામાં આવે છે. બુધ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર 25 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 19 મિનિટે થશે. તો અમે તમને…

You cannot copy content of this page