Only Gujarat

Day: January 12, 2021

વર્ષમાં માત્ર 24 જ દિવસ કામ કરવાના કંપની આપે છે લાખો રૂપિયા, બસ ઘરે બેસીને પહેરી રાખો ચંપલ

લંડનઃ કોરોનાકાળને કારણે બેકારીમાં ઘણો જ વધારો થયો છે. ઘણાં લોકોની નોકરીઓ માત્રને માત્ર કોરોનાને કારણે જતી રહી છે. જોકે, તમારી પાસે ઘરે રહીને લાખો રૂપિયાની કમાણી કરવાની તક છે. તમારે ખાસ મહેનત પણ કરવાની નથી. બસ ચંપલ પહેરીને રાખવાના છે…

મુકેશ અંબાણી પછી દેશમાં આ વ્યક્તિ પાસે છે લક્ઝૂરિયસ ને કરોડો રૂપિયાની કાર, જાણો કોણ છે આ?

જ્યારે આપણે જૂની ફિલ્મની વાત કરીએ તો દેશભરની સુંદર જગ્યાની યાદ આવી જાય છે. જૂની ફિલ્મનું બજેટ વધારે રહેતું નહોતું. જોકે, પછી યશરાજ તથા ધર્મા પ્રોડક્શને વિદેશના સુંદર લોકેશન ફિલ્મમાં બતાવવાના શરૂ કર્યું. સમયની સાથે સાથે ફિલ્મમાં મોંઘી બાઈક તથા…

આ ગુજરાતી ખેડૂતનું ભેજું તો જુઓ! કરોડપતિ ગામના ખેડૂતે ખારેકમાંથી બનાવ્યો ગોળ

ગુજરાતમાં સૌથી વધુ ખારેક કચ્છ જિલ્લામાં થાય છે અને આજે પણ આજ જિલ્લો ખારેક માટે જાણીતો છે. ત્યારે કચ્છના એવા પ્રગતિશીલ ખેડૂતે ખારેકમાંથી ગોળ બનાવ્યો છે. આ ખેડૂતે બારહી ખારેકને પ્રોસેસિંગ કરીને તેમાંથી પ્રવાહી ગોળ તૈયાર કર્યો હતો ત્યાર બાદ…

48ની ઉંમરમાં પણ કુંવારી છે ‘પાર્વતી’, 40 વટાવ્યા બાદ પણ આ એક્ટ્રેસિસે નથી કર્યાં લગ્ન

મુંબઈઃ ફૅમશ શૉ ‘કહાની ઘર ઘર કી’માં પાર્વતીના રોલથી જાણિતી એક્ટ્રસ સાક્ષી તંવર 48 વર્ષની થઈ ગઈ છે. 12 જાન્યુઆરી, 1973માં રાજસ્થાનના અલવરમાં જન્મેલી સાક્ષીએ થોડાં વર્ષ પહેલાં ટીવી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં પણ જોવા મળી હતી. આ સિરિયલમાં…

નાના પાટેકર પત્નીથી રહે છે અલગ, પતિથી દૂર હવે જીવે છે આવું જીવન

નાના પાટેકર બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર છે. છેલ્લાં 40 વર્ષથી વધુ સમયથી તે ફિલ્મમાં કાર્યરત છે. હિન્દી સિનેમા સાથે તેમણે મરાઠી ફિલ્મોમાં પણ ખૂબ જ નામ કમાયું છે. ફિલ્મોમાં દરેક પ્રકારના રોલ પ્લે કરનારા નાના પાટેકર અંગત જિંદગીમાં ખૂબ જ અલગ…

સલમાન ખાનની આ એક્ટ્રેસ જીવે છે ગુમનામ જીવન, પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને કર્યાં હતાં લગ્ન

સલમાન ખાનની ફિલ્મ ‘સનમ બેવફા’ને રિલિઝ થયાંને 20 વર્ષ પુરા થઈ ગયા છે. આ ફિલ્મમાં સલમાનની સાથે એક્ટ્રસ ચાંદની પણ જોવા મળી હતી. પોતાની માસૂમિયતથી તેમણે દરેકનું દિલ જીતી લીધું હતું. સલમાન ખાનની નજર જ્યારે તેમના પર પહેલીવાર પડી ત્યારે…

You cannot copy content of this page