Only Gujarat

Day: January 14, 2021

માત્ર 20 મહિનાની આ લાડલીએ મર્યા બાદ કર્યું એવું કામ કે તમે પણ ભીની આંખે મારશો સલામ

નવી દિલ્હીઃ પોતાના જીવનના માત્ર 20 મહિના બાદ એક આકસ્મિક ઘટનાનો શિકાર થનાર ઘનિષ્ઠા દેશની સૌથી નાની ઓર્ગન ડોનર બની ગઈ છે. હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયા બાદ માતા-પિતાએ કઠણ કાળજે દીકરીના અંગો ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. ઘનિષ્ઠાનું હાર્ટ,…

મુંબઈની ગલીમાં અચાનક જયા બચ્ચનને આવ્યો ગુસ્સો, કહી દીધી એવી વાત કે..!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચનનો ગુસ્સો નાક પર રહે છે. તે ગમે ત્યારે ગુસ્સે થઈને સામેની વ્યક્તિ અને તેમાંય ખાસ કરીને મીડિયાને ધમકાવી નાખે છે. તેમની તસવીર ક્લિક કરવામાં આવે તો તે ચાહક હોય કે ફોટોગ્રાફર્, તેમને ખખડાવી નાખતા અચકાતા…

આમ તો કોઈ હોસ્પિટલથી ઘરે આવે ખરા? દીકરી સાથે અનુષ્કા શર્મા આ રીતે નીકળશે દવાખાનાથી બહાર!

મુંબઈઃ અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી, સોમવારના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. માનવામાં આવે છે કે અનુષ્કાને આ અઠવાડિયે રજા મળી શકે છે. જોકે, અનુષ્કા કોઈની નજરમાં ના આવે તે માટે ખાસ ઉપાય અજમાવવાની છે. અનુષ્કા શર્મા દિવસે નહીં પરંતુ રાતના…

લગ્નના 17-17 વર્ષ બાદ આ એક્ટ્રેસે કર્યો ખુલાસો, કેમ 48ની ઉંમરમાં પણ નથી કોઈ બાળકો

મુંબઈઃ ‘ખિલાડી’, ‘જો જીતા વહી સિકન્દર’, ‘હિંમતવાલા’, ‘વક્ત હમારા હૈ’, ‘ચાચી 420’ અને ‘સંગ્રામ’ સહિતની ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રસ આયશા ઝુલકાએ 90નાં દશકમાં મોટા પડદા પર રાજ કર્યું છે. તેમની ચમકતી આંખો અને સ્મિતના લોકો દિવાના હતાં. આયશાએ વર્ષ 2010માં…

લાલ બંગડીઓ ને સેથામાં સિંદૂર, નેહા કક્કરે લગ્ન બાદ આ રીતે મનાવી ઉત્તરાયણ

મુંબઈઃ સમગ્ર દેશમાં લોહરીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાને લીધે નિયમો સાથે લોહરીનો તહેવાર લોકો સેબિબ્રેટ કરી રહ્યા છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સે પણ આ તહેવાર ઉજવ્યો હતો. ઘણાં સેલેબ્સે તહેવારની શુભેચ્છા આપી હતી. બોલિવૂડની જાણિતી સિંગર નેહા…

અમીષાનો ભાઈ આ એક્ટ્રેસના ધોતો હતો અંડરગાર્મેન્ટ્સ, ખબર પડી તો થયો હતો હોબાળો

મુંબઈઃ અમીષા પટેલના ભાઈ અને બોલિવૂડ એક્ટર અશ્મિત પટેલ 43 વર્ષનો થઈ ગયો છે. 13, જાન્યુઆરી, 1978માં નવી દિલ્હીમાં જન્મેલા અશ્મિત તેની એક્ટિંગ કરતાં વિવાદને લીધે વધારે જાણિતો છે. અશ્મિતે કરિયરની શરૂઆત વર્ષ 2003માં ફિલ્મ ‘ઇન્તેહા’થી કરી હતી. આ પછી…

આ ગુજરાતીએ વગર માર્કેટિંગે મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી, આજે 10 હજાર કરોડનું સામ્રાજ્ય

વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી 10 હજાર…

You cannot copy content of this page