Only Gujarat

Day: January 17, 2021

રામાનંદ સાગરની પ્રપૌત્રીએ ફોટો પોસ્ટ કરી લખ્યું- ‘આવા ફોટો પોસ્ટ કરવામાં મને કોઈ શરમ નથી’

મુંબઈઃ 80નાં દશકની ફૅમશ ટીવી સિરિયલ ‘રામાયણ’ના નિર્દેશક રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડા ફરી એકવાર ચર્ચામાં છે. સાક્ષી સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને બિકિનીવાળા ફોટો શેર કરતી રહે છે. તેમણે હાલમાં જ એક પિન્ક બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે. આમ…

આઈસક્રીમ ખાતા હો તો થઈ જજો સાવચેત, હવે આઈસક્રીમમાં મળ્યો કોરોના વાઈરસ

તિયાનજિનઃ ચીનમાં કોરોનાવાઈરસનો ચેપ તંત્ર તથા જનતા માટે સતત નવી મુશ્કેલીઓ ઊભી કરે છે. ઉત્તરી ચીનમાં મોટી માત્રામાં આઈસક્રીમમાં કોરોનાવાઈરસ મળ્યો છે. ત્યારબાદ ચીની અધિકારીઓએ હજારો આઈસક્રીમના પેક સીઝ કરી દીધા છે. આઈસક્રીમમાં ચેપનો કેસ ઉત્તરી તિયાનજિન નગર નિગમનો છે….

પ્રેગનન્ટ કરીના દીકરા સાથે છે ઘરમાં એકલી, આ કારણે પોલીસનો કાફલો અપાર્ટમેન્ટની બહાર ઊભો છે

મુંબઈઃ સૈફ અલી ખાન હાલમાં પોતાની વેબ સિરીઝ ‘તાંડવ’ને કારણે ચર્ચામાં છે. આ સિરીઝનો વિવાદ ખાસ્સો વધી ગયો છે. સિરીઝમાં હિંદુ દેવી દેવતાઓની મજાક ઉડાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. વિવાદ વધતા આ સિરીઝ પર બૅન મૂકવાની માગણી થઈ છે. સોશિયલ…

કરણ જોહરની પાર્ટીમાં બોલિવૂડ સુંદરીઓએ ખૂબ કરી મજા, સારાનું ટોપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

મુંબઈઃ ફિલ્મમેકર કરણ જોહર બોલિવૂડમાં ગ્રાન્ડ અને લેવિશ પાર્ટી આપવા માટે જાણીતો છે. જોકે, કોરોનાને લીધે ઘણાં સમયથી તેણે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી નહોતી. જોકે, હવે ઘણાં સમય પછી કરણ જોહર તરફથી એક હાઉસ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં સૈફની દીકરી…

You cannot copy content of this page