Only Gujarat

Business

એક રૂપિયાનો જૂનો સિક્કો તમને બનાવી શકે છે માલામાલ, બસ કરો માત્ર આ એક કામ

દુનિયામાં અનેક લોકો એવા છે જેમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય છે. તેઓ આ એન્ટીક વસ્તુઓને કલેક્ટ કરે છે. અનેક વાર એન્ટીક આઈટમ્સની હરાજી પણ કરવામાં આવે છે. કેટલાક લોકો પાસે આવી જૂની ખૂબ જ કિંમતી વસ્તુઓ હોય છે,…

જો તમારી પાસે હોય 2 રૂપિયાની જૂની ફાટેલી નોટ તો તમે બની શકો છો લાખોપતિ

ભારતમાં એવા ઘણા લોકો છે જેમને કોઈક વાત અથવા અંક પર ખૂબ વિશ્વાસ હોય છે. આવા લોકો ગુડલક માટે તેમની ગાડીઓમાં કેટલાક વિશેષ ડિજીટ્સ લગાવે છે. અથવા તો કોઈ ચોક્કસ રંગને લકી માનીને, તેઓ સૌથી વધારે એજ રંગની વસ્તુઓ ખરીદે…

જાહેરમાં મુકેશ અંબાણીના દીકરાએ કિંગ ખાનને મૂક્યો હતો શરમજનક સ્થિતિમાં!

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના પરિવારના કારણે અનેક વાર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારનો બોલીવુડ સાથેનો સંબંધ પણ ઘણો જૂનો છે. બોલીવુડના અનેક કલાકારો તેમના સમારોહમાં પહોંચીને મસ્તી પણ કરે છે. આજે અમે તમને અંબાણી પરિવારના સમારોહ સાથે…

નીતા અંબાણી વાપરે છે કરોડોના પર્સ પણ આ પર્સ આગળ તે લાગે સાવ વામણા

ભારતની સૌથી પૈસાદાર પરિવારોમાંથી અંબાણી ફેમિલીનું નામ આવે છે. આ પરિવારની પાસે બેહિસાબ વસ્તુઓનો ખજાનો છે. મીડિયા રિપોર્ટમાં નીતા અંબાણીની પાસે સૌથી મોંઘુ પર્સ 2 કરોડ 60 લાખ રૂપિયાનું હોવાનું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર દુનિયાનાં સૌથી કિંમતી…

સામાન્ય લોકોની જેમ જ નીતા અંબાણી ધનતેરસે કરે છે ખાસ લક્ષ્મીપૂજન, બનાવ્યું છે અલગ મંદિર

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પરિવારમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. દિવાળી પહેલા ધનતેરસ પર નીતા અંબાણી પોતે ખાસ પૂજા કરે છે. જે બાદ અંબાણી પરિવાર દિવાળીની પાર્ટી આપે છે. નીતા અંબાણી પોતાના ઘર એન્ટીલિયામાં દિવાળીની…

ફરી પડશે રિલાયન્સના ભાગલા, મુકેશ અંબાણીએ શરૂ કરી દીધી છે તૈયારી!

મુંબઈઃ અંબાણીએ કોરોના કાળ દરમિયાન પોતાના ટેક અને રિટેલ બિઝનેસ માટે 6.5 અબજ ડૉલરનું રોકાણ મેળવ્યું હતું. અંબાણી ક્રૂડ બિઝનેસ પર નિર્ભરતા ઘટાડવા માગીએ છીએ અને અન્ય ક્ષેત્રોમાં પોતાનું બિઝનેસ ફેલાવવા માગે છે. આ સાથે જ બાળકો આકાશ, ઈશા અને…

આવું તો બોસ ગુજરાતી જ કરી શકે! અંબાણી પરિવારે આ શક્તિપીઠમાં માતાના ચરણે ધર્યું લાખોનું સોનું

અસમના પ્રખ્યાત કામાખ્યા દેવીના મંદિર માટે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી તરફથી 19 કિલો સોનું દાન કરવામાં આવ્યું હોવાના સમાચાર છે. કોરોના કાળમાં લાંબા સમય માટે બંધ રહ્યા બાદ 12 ઑક્ટોબરે ખુલેલા મંદિરનો ગુંબજ બનાવવા માટે મુકેશ અંબાણી મંદિરને…

વિદેશમાં વ્હાઈટ કોલરની જોબ છોડી ભારતમાં શરૂ કર્યો બિઝનેસ, આજે કરે છે લાખોની કમાણી

માધવી, ફાર્મસી અને જિનેટિક્સમાં માસ્ટર્સ, અને મિકેનિકલ એન્જિનિયર વેણુગોપાલ મૂળ હૈદરાબાદના રહેવાસી છે. વર્ષ 2003 પહેલા, આ દંપતી નોકરી માટે બેંગકોકમાં, મલેશિયા, સિંગાપોર અને પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહ્યા છે. જ્યારે બાળકો મોટા થવા લાગ્યા, ત્યારે તેઓને લાગ્યું કે જો બાળકો…

નીતા અંબાણી બાળકોના ફોટો શેર કરતાં કેમ ડરે છે? સામે આવ્યું ચોંકાવનારું કારણ

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. મુકેશ અંબાણીનું નામ વિશ્વભરમાં પૈસાની દ્રષ્ટિએ ટોચના 5માં છે. મુકેશ અને નીતા અંબાણીને 3 બાળકો છે. આકાશ, ઇશા અને અનંત અંબાણી….

ગણતરીના કલાકોમાં જ મુકેશ અંબાણીના ડૂબ્યા અધધધ કરોડ રૂપિયા, રિલાયન્સના શેરમાં થયો મોટો કડાકો

મુંબઈઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને અમુક જ કલાકમાં 37,200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ક્વાર્ટરના પરિણામોમાં નફો આશા અનુસાર ના હોવાને કારણે આમ થયું. સોમવારે બપોરના 12 કલાકે દેશની સૌથી વેલ્યૂએબલ કંપનીના શેરોમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો….

You cannot copy content of this page