Only Gujarat

Business

પાન કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો તમે નહીં જાણતા હોવ તો થશે આટલા રૂપિયાનો દંડ

નાણામંત્રીએ હાલમાં જ તાત્કાલિક ઈ-પાન કાર્ડ બનાવવાની સુવિધા આપી છે. જેનાથી નવું પાન કાર્ડ બનાવવાનું ન માત્ર સરળ થઈ ગયું છે, પરંતુ તેના માટે કોઈ દસ્તાવેજની પણ જરૂર નથી અને આ સુવિધા મફત છે. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, નવું ઈ-પાન…

Hyundaiની આ કારે મચાવી ધૂમ, લોકડાઉન છતાં પણ હજારો લોકોએ કરાવ્યું બૂકિંગ

નવી ક્રેટા 16 માર્ચ 2020ના રોજ લોંચ થઇ હતી તેના એક સપ્તાહબાદ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત થઇ ગઇ હતી. પરંતુ લોકડાઉન વચ્ચે પણ નવી ક્રેટાના દિવાના પોતાની જાતને રોકી શક્યા નહીં. માર્ચથી લઇને મે સુધીના આંકડા જણાવે છે…

મારુતિ લઈને આવ્યું છે જડબેસલાક નવી ઓફર, હવે તમે પણ લઈ શકશો કાર!

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ઓટોમોબાઇલ સેક્ટર પર ખૂબ માઠી અસર થઇ છે. મોટાભાગની કંપનીઓનું સેલિગ છેલ્લા 2 મહિનાથી ઝીરો છે. આ સ્થિતિમાં સેલને બૂસ્ટ કરવા માટે કંપની નવી-નવી સ્કિમ લાવી રહી છે. મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ગ્રાહકો માટે…

હવે તમારા મોબાઈલ નંબર થઈ જશે 11 આંકડાનો? જાણો શું છે કારણ

હવે તમારો મોબાઇલ નંબર 11 અંકોનો બની શકે છે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑફ ઈન્ડિયા (ટ્રાઇ) એ શુક્રવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં ટ્રાઇએ દેશમાં 11 આંકડાનો મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ટ્રાઇના જણાવ્યા અનુસાર 10 અંકની જગ્યાએ…

કોઈને 190 કરોડ તો કોઈને 160 કરોડ, બેંકના પાંચ કર્મચારીઓને મળ્યું મહેનતનું ફળ

મુંબઈઃ કોટક મહિન્દ્રા બેંકના પ્રમુખ ઉદય કોટકે છેલ્લા બે દાયકામાં પોતાના અનેક કર્મચારીઓને અબજોપતિ અને કરોડપતિ બનાવી દીધા છે. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંકેના ટોપ 5 એક્ઝીક્યૂટિવ્સ પાસે બેંકના જે શેર છે, તેની કિંમત 100 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે….

SBIના લોનધારકો માટે સારાં સમાચાર, આ રીતે SMS કરીને મેળવો EMIમાં છૂટ

ભારતીય રિઝર્વ બેન્કે લોનની EMI ભરવામાં સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. જેને ભારતની સૌથી મોટી બેન્ક SBIએ લાગૂ કરી દીધો. EMIમાં પર છૂટ વધારીને ઓગસ્ટ સુધી કરી દેવાઇ છે. રિઝર્વ બેન્કે કોરોના અને લોકડાઉનની સ્થિતને ધ્યાનમાં રાખીને ટર્મ લોન…

મોબાઈલ ફોન બાદ Xiaomiનો લેપટોપમાં ધમાકો, ભારતમાં મળશે ‘સસ્તા’ લેપટોપ

નવી દિલ્હી: શાઓમી (Xiaomi)ના ફેન્સ છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા ભારતમાં અફોર્ડેબલ લેપટોપ રેન્જ લોન્ચ થવાની રાહ જોઈ રહ્યાં છે. કંપની હવે લોકોની ડિમાન્ડને ધ્યાને રાખી આ લેપટોપ રેન્જ લોન્ચ કરી રહી છે. કંપની ભારત સહિત વિશ્વના અન્ય માર્કેટમાં લેપટોપની…

રિલાયન્સ Jio પ્લેટફોર્મ સાથે જોડાયા અનંત અંબાણી, આટલી નાની ઉંમરે મળ્યું મોટું પદ

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનંતને મોટી જવાબદારી મળી છે. વાસ્તવમાં 25 વર્ષીય અનંત અંબાણીને જિયોમાં એડિશનલ ડિરેક્ટર બનાવવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના એક અઠવાડિયા અગાઉ અનંત અંબાણીને આ…

31 મે સુધી તમે બેન્ક એકાઉન્ટમાં રાખો માત્ર આટલા રૂપિયા ને તમને મળશે 4 લાખ રૂપિયાની સુરક્ષા

હાલ કોરોના અને તેના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે દેશને આર્થિક રીતે ઘણું નુકસાન થઇ રહ્ચું છે. આ નુકસાનની અસર દરેક નાના મોટા વેપારી, નોકરિયાતના બેન્ક બેલેન્સ પર પણ પડી છે. લોકડાઉનમાં કેટલાક ધંધા રોજગાર ઠપ્પ થઇ જતાં કેટલાક લોકોને…

5 હજારની EMI પર મળી રહી છે TATAની આ શાનદાર કાર, કેટલા કિલોમીટર આપે છે એવરેજ?

લોકડાઉનમાં છૂટ મળ્યાં બાદ તમામ ઓટો કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી સ્કિમ લઇને આવી છે. ટાટા મોટર્સ પણ એક આકર્ષક સ્કિમ લઇને આવી છે. ટાટા મોટર્સ માત્ર 5000 રૂપિયાની મહિનાની EMI પર ટાટા ટિઆગો કાર ઓફર લઇને આવી છે. ead993c0f7a6245b111dbbf9a624548a…

You cannot copy content of this page