Only Gujarat

Business FEATURED

નીતા અંબાણી બાળકોના ફોટો શેર કરતાં કેમ ડરે છે? સામે આવ્યું ચોંકાવનારું કારણ

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. મુકેશ અંબાણીનું નામ વિશ્વભરમાં પૈસાની દ્રષ્ટિએ ટોચના 5માં છે. મુકેશ અને નીતા અંબાણીને 3 બાળકો છે. આકાશ, ઇશા અને અનંત અંબાણી. નીતા અંબાણી માટે દુનિયાની ખુશી એક તરફ છે અને એક તરફ માતા બનવાનો આનંદ. નીતાએ કહ્યું કે તેમના માટે શ્રેષ્ઠ અનુભવ માતા બનવાનો રહ્યો છે.

2017માં નીતા અંબાણીએ ખાનગી મીડિયાને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે તમામ ભૂમિકાઓ ભજવે છે. તે બધામાં સૌથી મહત્વપૂર્ણ માતાની ભૂમિકા છે.

2017માં નીતા અંબાણીએ ખાનગી મીડિયાને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે તમામ ભૂમિકાઓ ભજવે છે. તે બધામાં સૌથી મહત્વપૂર્ણ માતાની ભૂમિકા છે.

નીતા અંબાણીએ પણ કહ્યું હતું કે, તે શા માટે તેના બાળકોના ફોટા જાહેર નથી કરતાં. શું તે સલામતી માટે આ કરે છે?

આ વિશે નીતા અંબાણીએ કહ્યું કે ના, તે તે સુરક્ષાનાં કારણોસર નથી કરતી, પરંતુ એટલા માટે કરે છે કે, બાળકો ડાઉન ટુ અર્થ રહી શકે.

આ વિશે નીતા અંબાણીએ કહ્યું કે ના, તે તે સુરક્ષાનાં કારણોસર નથી કરતી, પરંતુ એટલા માટે કરે છે કે, બાળકો ડાઉન ટુ અર્થ રહી શકે.

નીતા અંબાણીએ જણાવ્યુકે, તે અને મુકેશ અંબાણી ઈચ્છે છેકે, બાળકો સમજે કે, તેમને જે વારસો મળી રહ્યો છે તે ઘણી મહેનત બાદ મળ્યો છે. તેમણે પણ તે વારસો કમાવવો પડશે.

You cannot copy content of this page