Only Gujarat

Bollywood FEATURED

મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ દિપીકા પાદુકોણ, ચહેરો પર જોવા મળ્યો થાક

ડ્રગ્સ કેસમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ ચર્ચામાં આવ્યા હતા તેમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું જોકે ત્યાર બાદ અનેક વખત દીપિકા મુંબઈના રસ્તા પર જોવા મળી હતી પરંતુ મુંબઈ એરપોર્ટ પર દીપિકા પાદૂકોણ સ્પોટ થઈ હતી. આ દરમિયાન દીપિકાની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. જ્યારે દીપિકા એરપોર્ટ પર સ્પોટ થઈ ત્યારે લોકો સેલ્ફી લેવા પણ પડાપડી કરતાં જોવા મળ્યાં હતાં.

વાસ્તવમાં દીપિકા મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન દીપિકા ગોવાથી મુંબઈ પાછી ફરી હતી.

વાસ્તવમાં દીપિકા તેની આગામી ફિલ્મનાં શૂટિંગ માટે ગોવા ગઈ હતી.

આ દરમ્યાન દિપીકાની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ જોવા મળ્યા હતા.

ફોટામાં જોઈ શકાય છે કે, આ દરમિયાન દિપીકા તેનાં જુના અંદાજમાં જોવા મળી રહી છે.

દરેક લોકો દીપિકાની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દીપિકા આ દરમિયાન કોરોનાથી બચવા માટે ચહેરા ઉપર માસ્ક લગાવીને જોવા મળી હતી.

You cannot copy content of this page