Only Gujarat

Business

ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ને દુનિયાના 14માં સૌથી ધનવાન બિઝનેસમેન બન્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એક વખત એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. જ્યારે તે વિશ્વના 14માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ અને વિશ્વના 12માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સનો…

MBA અને CA ભણેલી આ બે દીકરીઓ કરે છે ફૂલો વેચવાનું કામ, કરે છે લાખોમાં કમાણી

જયપુરઃ એમબીએ અને સીએ કરનારી 2 યુવતીઓ નોકરી છોડી ફુલોના વ્યવસાય સાથે જોડાઈ છે. જયપુરની શિવાની માહેશ્વરી અને વામિકા બેહતીનો લક્ષ્યાંક વેપારને વિદેશ સુધી ફેલાવવાનો છે. શિવાની 23 વર્ષની છે અને તે એમબીએ ગ્રેજ્યુએટ છે. જ્યારે 25 વર્ષીય વામિકા એક…

કેરીનું અથાણું થયું દુનિયાભરમાં લોકપ્રિય, ‘અમ્મા કી થાલી’એ આ રીતે બનાવી અલગ ઓળખ

ભારતમાં લગભગ દરેક ઘર-પરિવારમાં એક મહિલા એવી હોય છે, જેના હાથનો સ્વાદ વખણાતો હોય છે. આ મહિલાને તમે કોઈપણ વ્યંજન બનાવવા માટે કહો, ઝડપથી બનાવી તમને પીરસી દે છે. ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતાં શશિકલા ચોરસીયાની ગણતરી પણ પાકકલામાં પારંગત મહિલાઓમાં…

એક પટાવાળો કેવી રીતે બની ગયો ફેવિકોલ જેવી કંપનીનો ફાઉન્ડર, જાણો રસપ્રદ સ્ટોરી

નવી દિલ્હીઃ હેતુ સાથે પ્રામાણિકતાથી મહેનત કરવાથી સફળતા મળે છે આ મંત્ર અપનાવી બલવંત પારેખ સફળ થયા. જેઓ ફેવિકોલ કંપનીના ફાઉન્ડર છે. પારેખ સાહેબ ભારતના મોટા બિઝનેસમેનમાંથી એક છે, જેમણે પોતાની મહેનતથી સફળતાનો ઈતિહાસ રચી દીધો. જોકે આ સફળતા રાતોરાત…

સૂમસામ પેટ્રોલ પંપથી ક્યારેય પેટ્રોલ ન ભરાવો, જાણો 13 અજાણી વાતો

જો તમે ગાડીની પેટ્રોલ ટાંકી ફૂલ કરાવો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. ગરમીમાં આવું કરવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ ટાંકીમાં ઓછામાં ઓછું 100 એમએલ પેટ્રોલની જગ્યા ખાલી રહેવી જોઇએ. આખી ટાંકી ફૂલ…

થઈ જજો સાવધાન..! રિઝર્વ બેંક બંધ કરી શકે છે 100, 10 અને 5 રૂપિયાની જૂની નોટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) 100, 10 અને 5 રૂપિયાની જૂની સીરીઝની નોટો બંધ કરવાની યોજના બનાવી રહી છે. આરબીઆઈના સહાયક જનરલ મેનેજર (AGM) બી. મહેશે આ વાત કહી છે. મેંગ્લૂરૂમાં જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન…

વિદેશમાં લાખોની કમાણી છોડીને ભારતમાં આવીને શરૂ કર્યો ચાનો બિઝનેસ

ભારતમાં ચા સૌથી વધારે પસંદ કરવામાં આવતુ પીણું છે. ભારતમાં ખાસ પ્રકારની ઉગાડવામાં આવતી ચા આજે આખા વિશ્વમાં ઓળખ છે. પરંતુ હવે દેશમાં કેટલાક સ્ટાર્ટઅપ્સ આ ચાને નવા રંગો અને સ્વાદ સાથે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેને મોટા…

આ નાનકડાં અમથા છોડને ના સમજો મામૂલી, કિંમત સાંભળીને આંખો ચોક્કસથી થશે પહોળી!

વેલિંગ્ટનઃ કેટલાક લોકો મોંઘી કારના શોખીન હોય છે તો કેટલાક લોકો ગેજેટમાં પૈસા ખર્ચ કરે છે પરંતુ શું આપે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઇએ માત્ર છોડ માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય? ન્યૂઝીલેન્ડના એક વ્યક્તિએ માત્ર એક છોડ માટે હજારોમાં…

આ છોકરીએ માત્ર એક રૂમમાંથી શરૂ કર્યો બિઝનેસ, આજે હજારોને આપે છે રોજગારી

દેહારદૂનઃ તમે હંમેશાં એવું સાંભળ્યું હશે કે જો દિલમાં કંઈ આવ્યું અને તે કરવાનું મન હોય તો તમે દરેક મુકામ હાંસલ કરી શકો છો. કંઈક આવું જ કરી બતાવ્યું છે પહાડોની પુત્રી દિવ્યા રાવતે. તેના મગજમાં એક આઇડિયા આવ્યો તે…

આવી’તી કરોડોનું સામ્રજ્ય ઉભું કરનારા ધીરૂભાઈ અંબાણીની લવસ્ટોરી, લોકો આજે પણ કરે છે યાદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે દેશનું સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કરનારા ધીરુભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયો હતો. ધીરુભાઇનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. ખુબ જ નાની ઉંમરથી તેઓએ વિવિધ કામ શરૂ કરી…

You cannot copy content of this page