Only Gujarat

Month: April 2021

સુરતમાં પુત્રીના લગ્નના બે દિવસ પહેલાં જ મકાનમાં લાગી આગ, આખું મકાન બળીને થયું ખાખ

One Gujarat, Surat: કોરોનાની બીજી લહેરે સુરતમાં તરખાટ મચાવ્યો છે ત્યારે બીજી બાજુ સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં સમોસા બનાવીને પોતાનું ગુજરાન ચલાવતાં પરિવારમાં દીકરીના લગ્ન લીધા હતાં. લગ્નના બે દિવસ પહેલાં જ આ ગરીબ પરિવારના ઘરમાં ગેસનો બાટલો લીક…

એક જ મંડપમાં માતા-દીકરીએ કર્યાં લગ્ન, એક બાજુ દીકરી તો બીજી બાજુ થઈ માતાની વિદાય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શહેર ગોરખપુરમાં એક અજીબો-ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક જ મંડપમાં માતા અને દિકરી બંનેએ સાત ફેરા લીધા છે. જણાવી દઈએ કે પિપરૌલી બ્લોક ક્ષેત્રના કુરમૌલ નિવાસી બેઈલીના પતિનું મૃત્યુ થઈ ચુક્યું છે. મુખ્યમંત્રી સામૂહિક વિવાહ…

આવું તો માત્ર ને માત્ર ખેડૂત જ કરી શકે, ક્લિક કરીને જ્યારે જાણશો વાત તો તમે પણ સલામ મારશો

ઉદેપુરઃ ખેડૂતને આપણે અન્નદાતા કહેવામાં આવે છે. થોડાં મહિના પહેલાં રાજસ્થાનના ઉદેપુરમાં એક ખેડૂતનો કિસ્સો સામે આવ્યો હતો. હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ ખેડૂતની વાત પ્રેરણાદાયી છે. ઉદેપુરથી 30 કિમી દૂર પઈ ગામમાં રહેતા શંકરલાલ ભીલે જે…

આ મહિલાનું વજન હતું 82 કિલો, નવ મહિનામાં 23 કિલો જેટલુ ઊતાર્યું વજન, જાણો કેવી રીતે

જો લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને તમારું વજન વધી ગયું છે અને તમારી જિંદગી આરામ દાયક થઈ ગઈ છે તો અમે તમારી લાઈફમાં રોમાંચ કરવાવાળી એક કહાની લઈને આવ્યા છીએ. જોકે કંઈ પણ કરતાં પહેલી મોટિવેશનની બહુ જ જરૂર હોય છે….

યુવતી કન્ડક્ટર બનીને વહેંચતી હતી ટિકિટ, હેલિકોપ્ટરમાં લેવા આવ્યો દુલ્હો, જુઓ તસવીરો

દરેક યુવતી ઈચ્છે કે લગ્ન બાદ જ્યારે તે પોતાના પિતાના ઘરેથી વિદાય લઈન સાસરે જાય ત્યારથી તેની જિંદગી ખુશીઓથી ભરેલી હોય. તેનો જીવનસાથી હંમેશા તેને ખુશ રાખે પરંતુ હરિયાણામાં એક એવા અનોખા લગ્ન જોવા મળ્યાં કે જ્યાં દુલ્હન બનેલી એક…

સૂમસામ પેટ્રોલ પંપથી ક્યારેય પેટ્રોલ ન ભરાવો, જાણો 13 અજાણી વાતો

જો તમે ગાડીની પેટ્રોલ ટાંકી ફૂલ કરાવો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. ગરમીમાં આવું કરવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ ટાંકીમાં ઓછામાં ઓછું 100 એમએલ પેટ્રોલની જગ્યા ખાલી રહેવી જોઇએ. આખી ટાંકી ફૂલ…

બળબળતો તડકો હોય કે અંધારી રાત, આ મહેતની અધિકારી હંમેશા પોતાની ડ્યૂટી પર રહે છે તહેનાત

નવી દિલ્લી: કહે છે કે જે ઘરમાં દીકરી પેદા થયા છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે. દીકરીઓ અભ્યાસ કરીને માતા-પિતાનું નામ રોશન કરે છે. તેમની સખત મહેનતથી આખા પરિવારની જય-જયકાર કરે છે. આવી જ રાજસ્થાનના ચિતોડની એક લેડી સિંઘમ છે…

માત્ર 20 મહિનાની આ લાડલીએ મર્યા બાદ કર્યું એવું કામ કે તમે પણ ભીની આંખે મારશો સલામ

નવી દિલ્હીઃ પોતાના જીવનના માત્ર 20 મહિના બાદ એક આકસ્મિક ઘટનાનો શિકાર થનાર ઘનિષ્ઠા દેશની સૌથી નાની ઓર્ગન ડોનર બની ગઈ છે. હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયા બાદ માતા-પિતાએ કઠણ કાળજે દીકરીના અંગો ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. ઘનિષ્ઠાનું હાર્ટ,…

આ ગુજરાતી યુવકે ગંભીર બિમારી સામે એક જુસ્સાસભેર લડત આપી ને જીત્યો જંગ

અમદાવાદ: આ કહાણીનો નાયક જીવનમાં ગંભીર બિમારી સામનો કરે છે. 27 વર્ષની ઉંમરથી આ યુવાન ગંભીર બિમારી સામે એક જુસ્સાસભેર લડત આપે છે અને સફળ થાય છે. અઢાર વર્ષથી આ યુવાન તેની ગંભીર બિમારીને હાથતાળી આપી રહ્યો છે અને આનંદથી…

એક સુરતીએ સૌરાષ્ટ્રમાં પોતાના વતનને બનાવ્યું ‘ગોલ્ડન’ વિલેજ! જુઓ તસવીરો

અમરેલી: લોકો પોતાના સપનાનું ઘર બનાવે છે પરંતુ સુરતના એક વ્યક્તિએ સપનાનું આખું ગામ વસાવ્યું છે અને તે પણ માત્ર 6 મહિનામાં. આ એવું ગામ છે જ્યાં રહેવાનું કોઈને પણ ગમી જાય. આ કામ કર્યું છે સુરત પટેલ સેવા સમાજના…

You cannot copy content of this page