Only Gujarat

Business

શું 9 વર્ષનો વિવાદ ખતમ થયો? પિતા સાથે જોવા મળ્યા ગૌતમ સિંઘાનિયા, શેર કરી સુંદર તસવીર

Raymond Group MD Gautam Singhania and vijaypat singhania: રેમન્ડ ગ્રૂપના એમડી અને ચેરમેન ગૌતમ સિંઘાનિયા લાંબા સમયથી તેમની પત્ની અને પિતા સાથેના વિવાદને કારણે ચર્ચામાં હતા, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે પરિવારના સભ્યો વચ્ચેના વિવાદનો અંત આવી રહ્યો…

આ અંબાણીનો શેર છે કે મની પ્રિન્ટીંગ મશીન, ફક્ત આટલા જ સમયમાં 10,000 રૂપિયાના બન્યા 2 લાખ

શેરબજાર અસ્થિર અને જોખમી કારોબાર ગણાતો હોવા છતાં તેમાં એક યા બીજા સ્ટોકનો ઉદય થાય છે જે તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવે છે. આવો જ ચમત્કાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરે કર્યો છે, જેની કિંમત માત્ર…

કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ, આ જગ્યાએ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો

Petrol-Diesel Rate Cut: પેટ્રોલ-ડીઝલના દરમાં ઘટાડા અંગે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. ભારતના લક્ષદ્વીપ ટાપુમાં, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો…

આ 15x15x15ની ફોર્મ્યુલા શીખી જશો તો તમે 15 જ વર્ષમાં બની જશો કરોડપતિ!

અત્યારે ઉંમર માત્ર 25 વર્ષની છે, હવે મોજમસ્તીનો સમય છે. બચત વિશે પછી વિચારીશું. ઘણી વાર અને મોટાભાગના યુવાનોનો બચત બાબતે એક જ જવાબ હોય છે. પરંતુ તેઓએ સમજવાની જરૂર છે કે જ્યારે જવાબદારી વધે છે ત્યારે ખર્ચ પણ વધે…

ભારતીય ઉદ્યોગપતિએ અંગ્રેજોના દેશમાં વગાડ્યો ડંકો, ખરીદ્યો લંડનનો સૌથી મોટો બંગલો

ભારતીય ઉદ્યોગપતિએ અંગ્રેજોના દેશ બ્રિટનના લંડનમાં સૌથી મોટું ઘર ખરીદીને ચર્ચા જગાવી છે. વિદેશી મીડિયાથી લઈને દેશમાં આ ડીલને અંગે ચર્ચા થઈ રહી છે. લંડનમાં ભારતીય દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોંઘો સોદો છે. ભારતીય બિઝનેસમેન રવિ રુઈયાએ લંડનમાં 1200…

ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ને દુનિયાના 14માં સૌથી ધનવાન બિઝનેસમેન બન્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એક વખત એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. જ્યારે તે વિશ્વના 14માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ અને વિશ્વના 12માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સનો…

MBA અને CA ભણેલી આ બે દીકરીઓ કરે છે ફૂલો વેચવાનું કામ, કરે છે લાખોમાં કમાણી

જયપુરઃ એમબીએ અને સીએ કરનારી 2 યુવતીઓ નોકરી છોડી ફુલોના વ્યવસાય સાથે જોડાઈ છે. જયપુરની શિવાની માહેશ્વરી અને વામિકા બેહતીનો લક્ષ્યાંક વેપારને વિદેશ સુધી ફેલાવવાનો છે. શિવાની 23 વર્ષની છે અને તે એમબીએ ગ્રેજ્યુએટ છે. જ્યારે 25 વર્ષીય વામિકા એક…

કેરીનું અથાણું થયું દુનિયાભરમાં લોકપ્રિય, ‘અમ્મા કી થાલી’એ આ રીતે બનાવી અલગ ઓળખ

ભારતમાં લગભગ દરેક ઘર-પરિવારમાં એક મહિલા એવી હોય છે, જેના હાથનો સ્વાદ વખણાતો હોય છે. આ મહિલાને તમે કોઈપણ વ્યંજન બનાવવા માટે કહો, ઝડપથી બનાવી તમને પીરસી દે છે. ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતાં શશિકલા ચોરસીયાની ગણતરી પણ પાકકલામાં પારંગત મહિલાઓમાં…

એક પટાવાળો કેવી રીતે બની ગયો ફેવિકોલ જેવી કંપનીનો ફાઉન્ડર, જાણો રસપ્રદ સ્ટોરી

નવી દિલ્હીઃ હેતુ સાથે પ્રામાણિકતાથી મહેનત કરવાથી સફળતા મળે છે આ મંત્ર અપનાવી બલવંત પારેખ સફળ થયા. જેઓ ફેવિકોલ કંપનીના ફાઉન્ડર છે. પારેખ સાહેબ ભારતના મોટા બિઝનેસમેનમાંથી એક છે, જેમણે પોતાની મહેનતથી સફળતાનો ઈતિહાસ રચી દીધો. જોકે આ સફળતા રાતોરાત…

સૂમસામ પેટ્રોલ પંપથી ક્યારેય પેટ્રોલ ન ભરાવો, જાણો 13 અજાણી વાતો

જો તમે ગાડીની પેટ્રોલ ટાંકી ફૂલ કરાવો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. ગરમીમાં આવું કરવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ ટાંકીમાં ઓછામાં ઓછું 100 એમએલ પેટ્રોલની જગ્યા ખાલી રહેવી જોઇએ. આખી ટાંકી ફૂલ…

You cannot copy content of this page