Only Gujarat

Day: July 27, 2020

જે લોકોની ઉપર કોરોનાની ‘સ્વદેશી’ રસીનું ટ્રાયલ કરાયું તેમને થયો આવો અનુભવ

કોરોનાની સ્વદેશી રસીનું હ્યુમન ટ્રાયલમાં સામેલ થવાવાળા યુવાઓનો જુસ્સો જોઈને લાગતું નથીકે, આ મહામારી વધુ સમય માટે માણસોની દુશ્મન બની શકે છે. કારણકે, તેને માત આપવા માટે પડકાર ફરી એકવાર સમાજસેવી યુવાઓએ ઉઠાવી લીધો છે, પોતાની ચિંતા કર્યા વગર જ…

કોરોના વેક્સિનની શોધમાં આ દેશ છે સૌથી આગળ, રેડમાઈઝ્ડ ડ્રગ ટ્રાયલથી થયો કમાલ

હાલમાં વિશ્વના 100 થી વધુ દેશોના વૈજ્ઞાનિકો કોરોના રોગચાળા સામે દવાઓ અને રસી વિકસાવવામાં રોકાયેલા છે, પરંતુ બ્રિટન આ રેસમાં મોખરે હોય તેવું લાગે છે. રેન્ડમાઇઝ્ડ ડ્રગ ટ્રાયલ પ્રોગ્રામ્સ હવે યુકેના વૈજ્ઞાનિકોના સંઘર્ષ અને પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે. બ્લૂમબર્ગની…

પ્લાસ્ટિક સર્જરીને કારણે આ અભિનેત્રીના ચહેરાની થઈ હતી આવી હાલત

મુંબઈઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે, મૉડેલિંગમાં અનેક એક્ટ્રસ સુંદર દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લે છે. બૉલિવૂડમાં અનેક એક્ટ્રસ છે, જેમણે નાક, હોઠ અને અન્ય અંગની સર્જરી કરાવી છે, પણ અનેકવાર એવું થાય છે કે, મેકઓવર પછી આ એક્ટ્રસનું બદલાયેલું…

રક્ષાબંધનના દિવસે 558 વર્ષ પછી શ્રાવણની પૂનમે ગુરુ-શનિ તેમની રાશિમાં થશે વક્રી

મુંબઈઃ સોમવાર, 3 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા નક્ષત્ર રહેશે. ભદ્રા નક્ષત્ર પત્યા પછી દરેક બહેન તેમના ભાઈને ‘રક્ષાસૂત્ર’ એટલે કે, ‘રાખડી’ બાંધી શકશે. 3 તારીખે સવારે 7.30 વાગ્યા…

You cannot copy content of this page