Only Gujarat

Gujarat

કરોડોની સંપત્તિનું દાન કરીને ગુજરાતનો આ પરિવાર લેશે દીક્ષા, જાણો સંપત્તિ કોને આપશે દાનમાં?

સુરતઃ ડાંયમંડ નગરી સુરતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી આત્માના સુખ માટે લોકો અનેક લોકો પોતાની લક્ઝુરિયસ લાઈફ છોડીને સંયમના માર્ગે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે હવે સુરતના એક ડાયમંડ બિઝનેસમેને પોતાની તમામ સંપતિ વેચીને પત્ની અને બે પુત્રીઓ સાથે સંયમના…

રંગીલા રાજકોટની શાનમાં વધારો, મળ્યું નવું મોર્ડન બસ સ્ટેશન, જુઓ ખાસ તસવીરો

રાજકોટ: રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર છે. રંગીલા રાજકોટને ફાઈવ સ્ટાર હોટેલને ટક્કર મારે એવું નવું મોર્ડન બસ સ્ટેશન મળ્યું છે. 156 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનનું ગઈકાલ શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. અંદાજે 11 હજાર ચોરસ મિટરમાં…

ઈડરમાં રણવીર સિંહે કર્યું ફિલ્મનું શૂટિંગ, ઝલક જોવા લોકોના ટોળે ટોળાં ઉમટ્યાં, તસવીરો થઈ Leaked

ઈડર : સાબરકાંઠાનું ઈડર શહેર ફરી એકવાર બોલિવુડમાં ચમકશે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મનું ઈડરમાં શૂટિંગ કર્યું હતું. અહીં ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મનું શૂટિંગ થયું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં લિક થઈ છે. ત્યારે રણવીર સિંહે ઈડરના ટાવર ચોક વિસ્તારના રોડ…

ખેડૂતો સાવધાન: આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ હાલ ગુજરાતમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો માટે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ પડે તેવી સંભાવના છે તેવી આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન…

બજરંગદાસબાપુના ધામમાં 24 કલાક લોકોને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ તસવીરો

અમદાવાદ: આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં પૂજ્ય બાપુની 43મી પૂણ્યતિથિ ઉજવાઈ ગઈ. બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે, પણ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ…

ગુજરાતની પહેલી ‘તેજસ’ ટ્રેનને લીલીઝંડી, જુઓ ટ્રેનની અંદરની ખાસ તસવીરો

અમદાવાદ: ગુજરાતમાં જેની ઘણા ટાઈમથી રાહ જોવાતી હતી એ તેજસ ટ્રેન આજથી શરૂ થઈ છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી હાઈટેક તેજસ ટ્રેનને સીએમ વિજય રૂપાણીએ આજે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. પહેલાં જ દિવસે ટ્રેન હાઉસફૂલ થઈ ગઈ છે. અદ્યતન…

ગુજરાતી સિંગર કિંજલ દવેએ પરિવાર સાથે દુબઈમાં માણી મજા, જોવા મળ્યો નવો લુક

અમદાવાદ: થોડા દિવસ પહેલાં જ ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવે પરિવાર સાથે દુબઈમાં વેકેશનની મજા માણવા પહોંચી હતી. દુબઈમાં મજા માણતી હોય તેવી તસવીરો કિંજલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર મુકી હતી જે વાયરલ થઈ હતી. કિંજલે દુબઈના જાણીતા સ્થળોની…

વાતાવરણમાં પલ્ટો: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા

ગાંધીનગર: ગુજરાતમાંથી આ વખતે વરસાદ વિાદાય લેવાનું નામ જ નથી લેતો. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. જેમાં જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા…

જૂનાગઢ: વિસાવદર રોડ પર મિની બસ પલટી મારતાં સર્જાયો અકસ્માત, 6 મુસાફરોનાં મોત

જૂનાગઢઃ સાવરકુંડલાથી નીકળેલી 50 જેટલા મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની મિની બસ જૂનાગઢ જઈ રહી હતી ત્યારે બપોરે વિસાવદરના લાલપુર પાસેના શીતાવળ નજીક બસ પલટી મારતાં આ ગંભીર અકસ્મતા સર્જાયો હતો. અકસ્માત થતાં જ મુસાફરોએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી હતી….

નવા વર્ષે અમૂલની સાથે શરૂ કરો તમારો બિઝનેસ, મહિને થશે 10 લાખ રૂપિયા સુધીની કમાણી

આણંદ: નવી દિલ્હી: નવા વર્ષમાં જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય વિચારવા માટે બહુ સારો છે. આ વર્ષે તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા બમ્પર કમાણીનો રસ્તો શોધી રહ્યાં છો. જોકે, ડેરી પ્રોડ્કશનની જાણીતી કંપની…

You cannot copy content of this page