Only Gujarat

Gujarat

સુરતના આ પોલીસ કર્મચારી રાતોરાત બની ગયા REAL HERO, જાણો કેવી રીતે

સુરત: ગુજરાતમાં છેલ્લા એકાદ વર્ષથી પોલીસની કામગીરીના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે ત્યારે સુરત ટ્રાફિક વહીવટી ખાતામાં ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મચારીએ માસી અને ભાણેજનો જીવ બચાવ્યો હતો અને રાતોરાત આ પોલીસ કર્મચારી હીરો બની ગયા હતાં. આ…

સુરતમાં વરરાજાએ હાથમાં મૂકી CAAના નામની મહેંદી

સુરત: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે કપલ લગ્નને યાદગાર બનાવવા માટે હટકે આયોજન કરતાં હોય છે ત્યારે સુરતમાં એક કપલના અનોખા લગ્ન યોજાયા હતાં જેમાં ગૌ માતાને મુખ્ય અતિથિ તરીકે સ્થાન અપાયું હતું. સુરતના આ લગ્ન પણ…

વિસનગરનો ચોંકાવનારો કિસ્સો: વેવાણના ત્રાસથી વેવાઈએ કરી આત્મહત્યા, જાણો કારણ

મહેસાણાઃ હાલ સુરતમાં વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મહેસાણાના વિસનગરમાં એક વેવાણના કારણે વેવાઈએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પટેલ પરિવારના મોભીએ ત્રણ મહિના પહેલા આત્મહત્યા કરી હતી તે દરમિયાન પોલીસને એક્ટિવામાંથી…

જામકંડોરણામાં 156 નવદંપતિના યોજાયા ‘શાહી સમૂહલગ્ન’, વિન્ટેજ કારમાં નીકળ્યો શાહી વરઘોડો

રાજકોટ: જયેશ રાદડિયા દ્વારા જામકંડોરણામાં શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત છઠ્ઠા શાહી સમૂહ લગ્નમાં 156 નવદંપતીને આશિર્વાદ અને શુભકામના પાઠવવા મુખ્યમંત્રી સહિત અનેક સંતો-મહંતો, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિન્ટેજ કાર…

અલ્પેશ ઠાકોરના પુત્રે અચાનક સાદગીથી કરી લીધા લગ્ન, જુઓ ખાસ તસવીરો

અમદાવાદ: ઠાકોર સમાજના અગ્રણી યુવા નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના દીકરાના લગ્ન યોજાયા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર ઉત્સવના લગ્ન પિતા વગરની દીકરી સાથે એકદમ સાદગીથી કર્યા હતા. ભાજપના નેતા અલ્પેશે પુત્રના લગ્ન એકદમ સદાઈથી કરીને સમાજને નવો રાહ…

‘ચેક વિવાદ’માં ફસાયેલા રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન વિશે જાણો

રાજકોટ: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની રાજકોટમાં કરવામાં આવેલી ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રેમ્યા મોહને અલગ-અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના આઠ અખબારોના પત્રકારોને રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ આઠ અખબારોમાંથી…

વેવાઈ સાથે ભાગીને પાછી આવેલી પત્નીને સ્વીકારવા પતિ તૈયાર, પણ…

સુરત: ગુજરાતમાં બહુ ચગેલા વેવાઈ-વેવાણ પ્રકરણમાં કોઈ ફિલ્મની જેમ-જેમ રોજ રોજ નવા વળાંક આવતાં જાય છે. વેવાઈ-વેવાણ પાછા આવી ગયા બાદ વેવાણને પતિએ પત્નીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. હવે એમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે. મીડિયાના અહેવાલ મુજબ વેવાણના…

યુવતીએ સરાજાહેર દેખાડ્યો ‘નારી શક્તિ’નો પરચો, યુવક બચવા માટે આજીજી કરતો રહ્યો

રાજકોટ: સખત કાયદા છતાં પુરુષો દ્વારા મહિલાની છેડતીના કિસ્સાઓ અટકતા નથી. જોકે હવે યુવતીઓ પણ ધીમે-ધીમે ‘મર્દાની’ બની રહી છે. યુવતીઓ દ્વારા રોમિયોની જાહેરમાં ધોલાઈના બનાવો પણ હવે સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે….

રાજકોટના રાજવીએ 42 વર્ષ બાદ કરોડોના ખર્ચે જર્મનીથી રોલ્સ રૉય્સ પાછી મેળવી હતી

રાજકોટ: રાજકોટના રાજવી પરિવારનો ઠાઠમાઠ અને જાહોજલાલી ઉડીને આંખે વળગે એવી છે. રાજકોટના રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’થી લઈને કાર્સનો કાફલો જોઈને તમારી આંખો પહોળી થઈ શકે. આ રાજવી પરિવાર પાસે એક એવી લક્ઝુરિયર્સ વસ્તુ છે જે દુનિયામાં કોઈ વ્યક્તિ…

અમદાવાદ રિવરફ્રન્ટ પર ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચા દીક્ષા ગ્રહણ કરશે

અમદાવાદ: 30 તારીખે અમદાવાદ રિવરફ્રન્ટ પર એકસાથે 22 મુમુક્ષુકો દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે નિકળશે. રિવરફ્રન્ટ પર દીક્ષા સમારોહની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ દીક્ષા સમારોહમાં એવી વ્યક્તિનું નામ છે જે સાંભળીને તમને આશ્ચર્ય લાગશે. 22 મુમુક્ષકો દીક્ષા…

You cannot copy content of this page