Only Gujarat

Month: December 2022

બાપે ત્રણ દીકરીઓ, પત્ની ને ઘરડી માને તડપાવી તડપાવીને મારી નાખ્યા

હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જે વિચારીને થાય કે આજના આધુનિક સમયમાં પણ માણસ આ હદે અંધવિશ્વાસ ધરાવતો હોઈ શકે ખરાં? એક પિતાએ અંધ વિશ્વાસના ચક્કરમાં ફસાઈની ઘરડી માતા, પત્ની ને ત્રણ-ત્રણ દીકરીઓની ઘાતકી હત્યા કરી નાખી…

મોટા વ્યક્તિની યુવતીઓ સાથે ગંદા કામની તસવીરો ફરતી થઈ, જાણો કોણ છે આ?

વધુ એક મોટા વ્યક્તિની અશ્લીલ હરકતો તસવીરો સામે આવી હતી. જેમાં અનેક યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતા જોવા મળ્યા હતા. હવે આ નેતા સામે એક મહિલા ખેલાડીએ રેપના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઉત્તરપ્રદેશ…

બાળકની ઈચ્છા હતી પણ મહિલાને મળ્યું મોત, ડૉક્ટરે ઈન્જેક્શન આપ્યું અને બેભાન થઈ પછી…

બાળકની ઈચ્છામાં એક મહિલાનો જીવ જતો રહ્યો હતો. મહિલાને ઘણાં વર્ષથી બાળક થતું નહોતું. દંપતીએ આઇવીએફની મદદથી બાળકની ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું હતું. ઈન્જેક્શન આપતા જ મહિલા કોમામાં જતી રહી હતી. સાત દિવસ બાદ મહિલાનું મોત થઈ ગયું હતું….

પત્ની પિયર ગઈ ને કથા વાચક ઘરે લઈ આવ્યા પ્રેમિકા, અને પછી…

પત્નીએ પોતાના કથા વાચક અને તાંત્રિક પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડ્યો હતો. પત્નીએ પછી પ્રેમિકાની પોલીસની સામે ધોલાઈ કરી હતી. રક્ષાબંધન પર પત્ની પિયર ગઈ હતી અને પતિએ તરત જ પ્રેમિકાને બોલાવી હતી. પત્ની પિયરથી ભાઈ સાથે પરત ફરી તો…

115 વર્ષોથી બંધ હતો રૂમ, ભંગાર સમજીને જ્યારે રૂમને ખોલ્યો ત્યારે બધાંની આંખો થઈ ગઈ પહોળી

ભંગાર સમજીને જે સ્કૂલનાં ઓરડાને 115 વર્ષોથી ખોલવામાં આવ્યો ન હતો, તે ઓરડામાં ઈતિહાસનો એવો વારસો રાખવામાં આવ્યો હતો. જેણે ભારતની પરંપરાને પોતાની અંદર સમેટીને રાખી હતી. 115 વર્ષ બાદ ધોલપુરનાં મહારાણા સ્કૂલનાં 2-3 રૂમોને જ્યારે 115 વર્ષ બાદ ખોલવામાં…

પ્રેમીએ પરિણીતાનું જીવન બદતર બનાવી દીધું, અંતે સાતમાં માળેથી ઝંપલાવી જીવન જ ટૂંકાવી દીધું

અમદાવાદના આંગણે એક તરફી પ્રેમમાં પાગલ યુવકની વારંવાર ધમકી અને લગ્ન માટે દબાણ જેવી હરકતોથી કંટાળીને એક પરિણીતાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને…

જ્યોતિષે કરી મોટી ભવિષ્યવાણી, આ પક્ષને 95થી 115 સીટો મળશે, વાંચીને ચોંકી ન જતા

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોઇ સવાલ સૌથી વધુ પુછાયો હોય તો તે ‘શું લાગે છે?’ હશે. વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠક સાથે સત્તા મેળવવામાં સફળ રહેશે તેની આતુરતામાં સતત વધારો થઇ રહ્યો છે. 8 ડિસેમ્બરે પરિણામ આવશે તે અગાઉ…

સંપતિની ભૂખી પત્નીએ વેપારી પતિને સ્લો પોઈઝન આપી પતાવી દીધો અને પછી જે થયું….

પતિ અને પત્નીના વિશ્વાસના સંબંધને બદનામ કરતી ઘટના બની છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને વેપારી પતિ કમલકાંત શાહને જમવામાં સ્લો પોઈઝન આપી ઠંડે કલેજે હત્યા કરતા ચકચાર જાગી છે. આરોપી પત્ની તેના પતિની સંપત્તિ હડપ કરવા માગતી હતી. તેણે…

You cannot copy content of this page