Only Gujarat

Day: December 12, 2022

જાણો કોણ છે 80 વર્ષીય બીમાર પિતાને દાઢી કરનાર આ IPS અધિકારી, જુઓ ફોટો

સોશિયલ મીડિયા પર આઇપીએસ ઓફિસરના ફોટો ઘણીવાર વાઇરલ થતાં હોય છે. કેટલીકવાર તેમના કામને દબંગ અંદાજમાં પુરા કરી તેઓ પોલીસ ફોર્સ માટે ઉદાહરણ પુરુ પાડતાં જોવા મળે છે. પણ, ઑક્ટોબર 2020માં આઇપીએસ અધિકારી ડૉક્ટર સંદીપ મિત્તલનો એક ફોટો વાઇરલ થયો…

જે જગ્યાએ પત્નીને અગ્નિદાહ અપાયો હતો એજ જગ્યાએ પતિના થયા અંતિમ સંસ્કાર

પતિની હત્યા બાદ એકલા જીવી રહેલી મહિલા પોલીસકર્મીએ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેણે ગાજીપુર સ્થિત મામા-સસરાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સાથે જ બાળપણની એક લવ સ્ટોરીનો અંત આવ્યો હતો. મહિલા પોલીસકર્મીએ એક સુસાઈડ નોટ પણ લખી…

જૂના ઘરના ભંગારમાંથી યુવકે બનાવ્યું નવું ફર્નિચર, જુઓ અફલાતુન તસવીરો

કર્ણાટકના મેંગલોરમાં રહેતાં સમરાન ફર્નિચર બનાવવાનું કામ કરે છે. સૌથી રસપ્રદ વાત છે કે, તે ફર્નીચર બનાવવા માટે જૂના અને વપરાયેલાં લાકડાનો ફરી ઉપયોગ કરે છે. તેમણે જૂના-જર્જરિત થઈ ગયેલા ઘર અને બિલ્ડિંગોને ધ્વસ્ત કર્યા પછી જે લાકડા મળે તેનો…

ડૉક્ટર બનતા જ પતિ બદલાયો, પત્નીનો મિત્ર સાથે બનાવવા માગતો હતો ગંદો વીડિયો

એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પત્નીએ ડોક્ટર પતિ પર ગંભીર આરોપો મૂક્યા છે. સોહસરાય પોલીસ સ્ટેશનના એક ડોક્ટર પતિએ પોતાની પત્નીને મિત્રો સાથે સૂવાનું કહેતો હતો. પત્નીએ જ્યારે ના પાડી તો ડોક્ટરે પત્નીની છાતી તથા હાથ પર બ્લેડ મારી…

અજય દેવગનની ‘દ્રશ્યમ’ની જેમ ગર્લફ્રેન્ડને મારી નાખી, કારણ જાણીને ડેન્ટિસ્ટ પર થૂંકશો એ નક્કી

સતનામાં ફિલ્મ દૃશ્યમ જેવી ઘટના સામે આવી છે. ડેન્ટિસ્ટે પોતાની આસિસ્ટન્ટની હત્યા કરી ક્લિનીક પાસે જ તેને દફનાવી દીધી છે. કોઈને શંક ના થાય એટલે, તેના ઉપર કૂતરાને પણ દાટી દીધો હતો. યુવતીના માતા-પિતાને ડેન્ટિસ્ટ એવું કહેતો હતો કે, તેમની…

હિન્દુ યુવકે મંદિરમાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા, 5 વર્ષ પહેલાં શરૂ થયું હતું અફેર

એક અનોખા પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. એક હિન્દુ ઓટો ડ્રાઈવરને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે યુવતીના પરિવારજનોને આની ખબર પડી તો તેમણે પ્રેમીની ધોલાઈ કરી હતી. જેથી પ્રેમિકાને ખોટું લાગી જતાં તેણે ઝેર પીને જીવ…

બહેનની રક્ષા કરવાને બદલે ભાઈઓએ મોં ફેરવ્યું, સાસુમાએ સગી જનેતા બનીને આપ્યું નવજીવન

રોહતકઃ ઘણીવાર સાંભળવા મળે છે કે સાસુ વહુ સાથે લડે છે, અથવા વહુ સાસુ સાથે. પરંતુ એક સાસુએ પોતાની વહુનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ ઘટના હરિયાણાના ચરખી દાદરીનો છે. અહીંના ગામ ડુડીવાલા કિશનપુરામાં સાસુ-વહુના સંબંધને…

પૂજાને જોતા જ તેના પર મોહી ગયો હતો મોહમ્મદ કૈફ, છાનામાન કરી લીધા હતા લગ્ન

અલ્હાબાદ (પ્રયાગરાજ) માં જન્મેલા ભારતીય ક્રિકેટનાં શાનદાર ઓલરાઉન્ડર રહેલાં મોહમ્મદ કૈફને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. આ માટે તે પ્રયાગરાજથી કાનપુર ગયા હતા. અહીં તેઓ ગ્રીન પાર્ક સ્ટેડિયમની હોસ્ટેલમાં રહેવા લાગ્યા હતા. અહીંથી તેની યાત્રા ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચી…

લગ્નના મહિના બાદ જ પતિનું મોત, પત્ની હોસ્પિટલમાં લડી રહી છે મોત સામે

એક દિવસ પહેલાં અલવરના કઠૂમરમાં થયેલાં રોડ એક્સિડન્ટમાં માલાખેડાના જમાલપુર ગામના 5 લોકોનાં મોત થઈ ગયા હતાં. હવે તે પરિવારના ત્રણ ઘાયલોમાંથી બે મહિલાઓ જયપુર રેફર કરી દેવામાં આવી છે. જેમાં મહિલા જૂલીના પતિનું નિધન થઈ ગયું છે. તેને એ…

યુવકનો આ આઈડિયા જોઈ તમે પણ માથું ખંજવાળશો, રિક્ષામાં જ બનાવ્યું ઘર

સોશિયલ મીડિયા પર 1 લાખમાં બનેલા એક ઘરની તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ ઘરને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. વાસ્તવમાં આ ઘર એક રિક્ષાને મોડિફાઈ કરીને બનાવવામાં આવ્યું છે. આ ઘરને…

You cannot copy content of this page