Only Gujarat

Day: December 25, 2022

રાજકોટમાં 8થી વધુ શખ્સો માણતા હતા દારૂની પાર્ટી, ને પડોશી મહિલાઓએ બહારથી તાળું મારી દીધું, અને પછી…

હવે જનતા જ પોલીસ બની જનતા રેડ પાડી દારૂની બદીને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના નિર્મલા રોડ નજીક તિરુપતિનગર સોસાયટીમાં બની છે. પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ તાળું મારી…

માતાજીના દર્શન કરી ફરતા નામચીન કુકી ભરવાડનું મોત, કારના બૂકડો બોલી ગયો

કુખ્યાત કુકી ભરવાડનું રોડ અકસ્માતમાં હચમચાવી દેતું મોત નિપજ્યું છે. કાર થાંભલા સાથે અથડાતા કુકી ભરવાડે માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના એસ.ટી.વર્કશોપ…

શતાબ્દી મહોત્સવમાં કારોના થપ્પા લાગ્યા, વ્યવસ્થા જોઈને મોંઢામાં આંગળા નાખી જશો

અમદાવાદના આંગણે ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભક્તોમાં ભારે આકર્ષણ છે. રોજ લાખોની સંખ્યામાં ભક્તો મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન ગયા શનિવારે ભક્તોની એવી તો ભીડ લાગી કે પગ મૂકવાની જગ્યા નહોતી મળી. મુલાકાત લેવા આવેલા લોકોની કારોના થપ્પાને…

BCCI સચિવ જય શાહ માટે વર્લ્ડકપ વિજેતા આર્જેન્ટિનાથી આવી સ્પેશ્યલ ગિફ્ટ, જાણો શું

આર્જેન્ટિનાએ ફિફા વિશ્વકપ ફાઈનલમાં શાનદાર જીત 36 વર્ષ બાદ મેળવી છે. આર્જેન્ટિનામાં હજુ પણ આ ખુશીઓ ઓસરવાનુ નામ નથી લઈ રહી. દરમિયાન ફુટબોલર મેસીએ એક ખાસ ગિફ્ટ જય શાહ માટે મોકલી છે.લિયોનલ મેસીએ પોતાના દેશને ફુટબોલ ચેમ્પિયન બનાવ્યુ છે. છેલ્લા…

ગુજરાતની જાણીતી સિંગર ગીતા રબારીએ પ્રમુખસ્વામીનગરની લીધી ખાસ મુલાકાત

પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેની દેશ અને વિદેશના લાખો હરિભક્તો મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે કચ્છની કોયલ તરીકે નામના મેળવનાર ગીતા રબારીએ પણ પોતાના પરિવાર સાથે શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શતાબ્દી મહોત્સવને લઈને ખાસ…

You cannot copy content of this page