Only Gujarat

Day: December 23, 2022

જિમ ટ્રેનરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ને થોડા જ દિવસોમાં આવ્યો કરૂણ અંજામ

મુંબઈ : માથેરાનની તળેટીમાં આવેલ ધામણી ગામની ગઢી નદીમાં મળી આવેલા એક તરુણીના મૃતદેહનો કેસ ઉકેલી નાખી નવી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે તરુણીના લીવ ઇન પાર્ટનર અને વ્યવસાયે જીમ ટ્રેન એવા રિયાઝ ખાન (૩૬) અને તેના એક મિત્ર ઇમરાન શેખ (૨૬)ની…

માતાએ કહ્યું- 18 નવેમ્બરે પુત્ર તન્મય અને પત્ની પૂજા સાથે બ્રિજ નીકળ્યો હતો

અમેરિકામાં પહોંચવાની લાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયા છે. ત્યારે ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં વધુ એક પરિવાર તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલમાં રહેતો પરપ્રાંતિય પરિવાર ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો. આ…

ગુજરાતીઓને જીવ કરતાં પણ અમેરિકા વ્હાલું? બોર્ડર ક્રોસ કરવા જતા મળ્યું અરેરાટીભર્યું મોત

અમેરિકામાં પહોંચવાની લ્હાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયા છે. ત્યારે ગેરકાયદેસરરીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા વધુ એક ગુજરાતી પરિવાર તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલનો પરિવાર ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આ…

અમે આપણી સેનાના બૂટ જોઈને તેમના વિખરાયેલા મૃતદેહોને ઓળખ્યા

જ્યારે અમે સેલા પાસથી તવાંગ તરફ આગળ વધ્યા, ત્યારે રસ્તાની બંને બાજુ ભારતીય સૈનિકોના મૃતદેહો વિખરાયેલા હતા. કેટલાક મૃતદેહો બળી ગયા હતા, કેટલાક બળ્યા વગરના હતાં. કૂતરા, ગરુડ અને અન્ય પક્ષીઓ તેમને ખાતા હતા અથવા તેમને ખાઈ ગયા હતા. સેલાથી…

You cannot copy content of this page