Only Gujarat

Day: December 13, 2022

આ બિરયાની નથી કંઈ જેવી તેવી, ભાવ સાંભળીને કાન પર નહીં થાય વિશ્વાસ

આ દુનિયાની સૌથી મોંઘી બિરયાની છે. તેમાં ખાવા યોગ્ય 23 કેરેટ સોનું પણ છે. એટલેકે,એવું સોનું કે જે તમે ખાઇ શકો છો. આ અદભૂત વાનગીને વિશ્વની સૌથી મોંઘી બિરયાનીનું બિરુદ આપવામાં આવી રહ્યું છે. આ બિરયાનીનું નામ છે ધ રોયલ…

આવું તો કોઈની સાથે ના થાય…એક જ ચિતા પર થયા પતિ-પત્નીના અંતિમ સંસ્કાર

મધ્યપ્રદેશનો ભયાનક સીધી માર્ગ અકસ્માત કોઈ ભૂલી શકે તેમ નથી. અત્યાર સુધીમાં 51 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે, આ અકસ્માતમાં પતિ અને પત્નીના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા, જેમણે 8 જૂન 2020માં લગ્ન કર્યા હતા અને બંનેએ સાથે જીવવા-મરવાનું વચન…

એક સમયે સરકારી શાળામાં હતી ગણિતની ટીચર, નિવૃત્ત થતાં જ વહુ-દીકરાઓએ કર્યાં એવા હાલ કે…

કોઈ પણ માતા તેના જીવનમાં બાળકથી વધારે પ્રેમ કોઈને કરતી નથી. તે પોતે ભૂખી રહીને,પણ બાળકનું પેટ ચોક્કસપણે ભરે છે. પરંતુ કળિયુગના બાળકો તેમના માતાપિતા માટે આવો પ્રેમ અને સ્નેહ રાખતા નથી. કેરળના મલ્લાપુરમમાં એક સ્કૂલ ટીચરને તેનાં વહુ-પુત્રએ ઘરમાંથી…

માત્ર 7500 રૂપિયા આપીને ભગાવો ભૂત-પ્રેત, પાંખડી બાબાએ ખોલ્યો કેમ્પ પણ પછી…

વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કેમ ન કરી લીધી હોય પરંતુ વૈજ્ઞાનિક યુગમાં પણ લોકો ભૂત-પ્રેત અને અંધવિશ્વાસમાં બહુજ વધારે માને છે. તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ મધ્યપ્રદેશના રાજગઢથી સામે આવ્યું છે જ્યાં તંત્ર-મંત્ર દ્વારા ભૂતોથી મુક્તિ મેળવવાનો દાવો કરવામાં આવે છે. રાજગઢ…

લોકો આપી જતાં લોટ, ઈન્દુબેન મજૂરી લઈ બનાવી આપતાં ખાખરા, આજે આજે 20 હજાર સ્કવેર ફૂટમાં પ્લાન્ટ

અમદાવાદ: ગુજરાતીઓની વાત હોય અને ખાખરાનો ઉલ્લેખ ના થાય એવું બંને ગુજરાતીઓને દાઢે વળગેલા ખાખરાનો ઈતિહાસ પણ બહુ જૂનો છે. એમાં પણ ખાખરાને ફેમસ કરવામાં સૌથી વધુ જો કોઈનો ફાળો હોય તો તે છે ‘ઈન્દુબેન ખાખરાવાળા’. દેશ-વિદેશમાં ફેમસ ‘ઈન્દુબેન ખાખરવાળા’ની…

મરતા પહેલાં પૂરો પરિવાર સાથે મળીને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો ને પછી આવ્યો ઘાતકી અંત

એક હ્દયની કંપારી છૂટી જાય એવાં સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક ડૉક્ટરે જાતે પોતાના પરિવારની હત્યા કરી હતી. પહેલા પત્ની અને બાળકોને ઝેરનું ઈંજેક્શન આપ્યું, આ પછી તેણે જાતે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. મરતાં પહેલાં ડૉક્ટરે એક સુસાઇડ…

You cannot copy content of this page