Only Gujarat

Day: December 20, 2022

23 વર્ષના યુવકે એવી ફસાવી કે છોકરી વારંવાર સંબંધ બાંધવા પહોંચી જતી

સુરતમાં માતા-પિતાને સાવચેત કરતો અને આજની યુવાપેઢી અને સમાજને લાલબત્તી સમાન કિસ્સો સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ભણવાની ઉંમરમાં પ્રેમ કરીને જીવન બરબાદ કરાતો કિસ્સો ખરેખર સૌ કોઈને આશ્ચર્ય પમાડી દે તેવો છે. ધોરણ સાતમા અભ્યાસ કરતી અને માત્ર…

વડોદરાનો રડાવી દેતો બનાવ, ડિલિવરી દરમિયાન માતા અને ફૂલ જેવા માસૂમ બાળકનું મોત

એક દુ:ખદ અને રડાવી દેતો બનાવ સામે આવ્યો છે. વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી જડિયા ઓર્થોપેડિક અને મેટરનિટી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન માતા અને નવજાત બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા નવજાત બાળકને માતાની બાજુમાં જ મૂકી ભારે હૈયે દફનવિધી કરવામાં…

પહેલીવાર જુઓ પ્રમુખસ્વામી નગરના કીચનની અંદરની અદભુત તસવીરો

‘ન ભૂતો ન ભવિષ્યતિ’ ગુજરાતના આંગણે એક એવો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની વિશ્વ નોંધ લઈ રહ્યું છે. અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. આ નગરની મુલાકાતે આવનારા હરિભક્તો સહિત પ્રજા માટે…

You cannot copy content of this page