Only Gujarat

Day: December 29, 2022

અનંત અંબાણીની એંગેજમેન્ટ પાર્ટીમાં સેલેબ્સ ઉમટ્યા, રણબીર-આલિયાની આવી હતી એન્ટ્રી

મુકેશ અંબાણીના લાડલના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. બંનેએ ગુરૂવાર સવારે રાજસ્થાનમાં નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી. કપલ સગાઈ કરીને રાત્રે મુંબઈ પરત ફર્યું હતું. રાત્રે એન્ટિલિયામાં એંગેજમેન્ટ પાર્ટીમાં બોલિવૂડના અનેક સેલેબ્સ ઉમટી…

મુકેશ અંબાણીના લાડલા નાના દીકરા અનંતની સગાઈની પાર્ટીમાં આવો હતો માહોલ, જુઓ તસવીરો

ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ફરી ઢોલ ઢબૂક્યા છે. અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીએ ગઈકાલે ગુરૂવારે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. બંનેએ રાજસ્થાનમાં નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી. જેમાં પરિવારના ખાસ અંગત લોકો જ હાજર રહ્યા હતા….

પતિ અમદાવાદમાં નોકરી કરતો અને પત્ની ગામડે દિયર સાથે સંબંધ બાંધવા લાગી

અમદાવાદમાં એક અજીબ અને શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં નોકરી કરતા યુવકની પત્ની ગામડે પોતાના દિયર સાથે રંગરેલિયા મનાવતી હતી. એટલું જ નહીં તેના ફોટો ખુદ પતિના જ બીજા ભાઈએ મોકલ્યા હતા. આ મામલે પરિવારને જાણ થતાં એક…

આ ગુજરાતી યુવક સાથે સાપને કંઈ વેર છે? 9 વખત એક જ આંગળીમાં કરડ્યો

એક વિચિત્ર અને માની ન શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકને સાપ વારંવાર ડંખ મારી રહ્યો છે. તેનાથી પણ વધુ શોકિંગ વાત એ છે કે સાપ યુવકને શરીરમાં એક જ જગ્યાએ એટલે એક જ આંગળીમાં ડંખ મારી…

You cannot copy content of this page