Only Gujarat

National

પુત્રના મોત બાદ સાસુ-સસરાએ પુત્રવધૂના વાજતે-ગાજતે ફરી લગ્ન કરાવ્યા

ચંદીગઢ: સામાન્ય રીતે સમાજમાં એવો રીવાજ છે કે પતિનું મોત થાય તો પરિણીતાએ સાસરિયામાં આજીવન વિધવા બનીને રહેવું પડે છે. અમુક જગ્યાએ પતિના મોત બાદ પત્નીને પાછી પિયર મોકલી દેવામાં આવે છે, જ્યાં તેના માતા-પિતા તેના ફરી લગ્ન કરાવે છે….

કરોડપતિ છે આ મહિલા સરપંચના ઉમેદવાર, જાણો કેટલી છે સંપત્તિ

રાજસ્થાનમાં શુક્રવારે પંચાયત ચૂંટણી માટે 26800 વોર્ડમાં વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમાઘોપુર અને ખંડેલાની 67 પંચાયતોમાં 22 જાન્યુઆરીએ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ઘણાં ઉમેદવારો તો એટલા અમિર છે કે તેમના પાસે ધારાસભ્યો કરતાં પણ વધારે સંપત્તિ અને કેશ છે….

આ મહિલા IAS ઓફિસરના સમગ્ર દેશમાં થઈ રહ્યાં ભરપૂર વખાણ, જાણો કેમ

બેંગલોર: હવે આપણાં દેશમાં મહિલાઓ તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. એ પછી પાયલોટ હોય કે પછી સેનાની ભરતી. હવે તમામ ફિલ્ડમાં મહિલાઓ જોવા મળી રહી છે અને આજ મહિલાઓ પોતાની સારી કારકિર્દી બનાવીને પોતાનું નામ રોશન કરતી પણ જોવા…

ટીમ ઈન્ડિયાના ‘સુપર ફેન’ ચારુલતાબેન પટેલનું નિધન

લંડન: ટીમ ઈન્ડિયાના સુપર ફેન ચારુલતાબેન પટેલનું ગત્ 13 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું. તેમણે 87 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. દાદીના નિધન બાદ BCCI એ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ટીમ ઈન્ડિયાના ખાસ ફેનના નિધનથી ક્રિકેટ ચાહકોમાં ગમગનીની લાગણી…

બાથરૂમમાં રહેલું ગીઝર તમારો જીવ લઈ શકે છે, વિશ્વાસ નથી તો વાંચો આ

મુંબઈઃ આપણે પણ ગીઝર ચાલુ રાખીને બાથરૂમમાં ન્હાતા હોઈએ છીએ. જોકે, આજે અમે તમને મુંબઈનો એક એવો કિસ્સો જણાવીશું, જે વાંચ્યા બાદ તમે હવે ક્યારેય ગીઝર ચાલુ રાખીને ન્હાશો નહીં. ead993c0f7a6245b111dbbf9a624548a કેમ સાવચેતી રાખવી? મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક યુવતી બાથરૂમમાં…

ભીખ માંગીનો ફરતો યુવાન કરોડપતિ નીકળ્યો, બે વર્ષ પછી એક મોબાઈલ નંબર યાદ આવ્યો અને થઈ ઓળખ

અંબાલા: હરિયાણાના અંબાલામાં એક મંદિર પાસે ભીખ માંગતો યુવાન કરોડપતિ નીકળ્યો હતો. બે બહેનોનો એક માત્ર ભાઈ ઉત્તરપ્રદેશના આજમગઢનો રહેવાશી છે. તેનું સાચુ નામ ધનંજય ઠાકુર છે. પણ મંદિરની આજુબાજુ અને સ્થાનિક લોકો તેને જટાધારી કહેતા હતા. તેના પિતા રાધેશ્યામ…

આ બિઝનેસમેને લક્ઝુરિયસ કારને બનાવી દીધી એમ્બ્યૂલન્સ, જાણો કેમ

જયપુર: અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને જોઈને મોટા ભાગના લોકો અવગણના કરતા હોય છે. જોકે રાજસ્થાનના સંદીપ ગુપ્તા આ મામલે ઈજાગ્રસ્ત લોકો માટે એક મિશાલ બની ગયા છે. સંદીપ કુમાર અત્યાર સુધી રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અનેક લોકોની જિંદગી બચાવી ચૂક્યા છે….

એક સેકન્ડ માટે ધબકારા થઈ જશે બંધ જ્યારે જોશો ચાલતી કારમાંથી બાળક પડ્યું અને પછી…

થિરુવંતમપુરમઃ ટ્વિટર પર હાલમાં એક કંપારી છૂટી જાય તેવી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોતા જ તમે સમજી જશઓ કે બાળક સાથે કારમાં મુસાફરી કરતા સમયે ચાઈલ્ડ લોક કેટલું જરૂરી છે. એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બાળક ચાલતી…

ભાઈના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, વાન-બસ વચ્ચે અકસ્માત થતાં 8 લોકોનાં મોત

જયપુર: જે ઘરમાં 10 દિવસ બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી, પરિવારજનો પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યાં હતાં પરંતુ હવે તે ઘરમાં માતમ છવાઈ ગયો છે. ગુરૂવારે સવારે ચુરૂમાં નેશનલ હાઈવે 11 પર થયેલા વાન અને બસ વચ્ચેના અકસ્માતને આ પરિવારની…

નિર્ભયા સાથે દરિંદગી આચનાર સગીર આજે ફરી રહ્યો છે આઝાદ, જાણો શું કરે છે હાલમાં

નવી દિલ્હી: સાત વર્ષ પહેલાં દેશને હચમચાવી નાખનાર નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસના દોષિતોને ફાંસીના માંચડે લટકાવવાનો દિવસ નજીક આવી રહ્યો છે. નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસમાં આમ તો છ લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. પણ હવે ફાંસી ચાર લોકોને જ થશે….

You cannot copy content of this page