Only Gujarat

Gujarat

લોકડાઉનમાં કિંજલ દવેએ ગરીબોને આપ્યું હતું કરિયાણું, થઈ આવશે માન

અમદાવાદ: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. ભક્તો ભોળેનાથની ભક્તિમાં લીન થઈ જશે. શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ કિંજલ દવેએ ‘શિવ ભોળા’ સોંગ રિલીઝ કર્યું હતું. આ ગીતમાં કિંજલ દવે ભક્તિભાવથી ભગવાન શંકરનું ભજન ગાતી જોવા…

શું ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ કરાશે? ગુજરાત સરકારે શું કરી મોટી સ્પષ્ટતા?

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહી રહ્યો હતો જેને લઈને ગુજરાતના મુખ્ય સચિવ કોરોનાથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોંફરન્સ કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ એવો હતો…

જાણો સૌરાષ્ટ્રના કયા બિઝનેસમેને ખરીદ્યું 10 સીટર જેટ પ્લેન, પરિવાર સાથે જુઓ ખાસ તસવીરો

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગરવાસીઓ માટે ગૌરવની લાગણીનો અનુભવ કરાવે તેવું કામ શીપીંગ વ્યવસાય સાથે સંકળાયેલા લાલ પરિવારે કર્યું છે. તમને જાણીને ખુશી થશે કે જામનગરમાં વસવાટ કરતો લાલ પરિવાર સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ જેટ ધરાવતો પહેલા પરિવાર બન્યો છે. આ પરિવારના…

મોટા સંકટના એંધાણ? પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના શિખરનો તૂટ્યો દંડ

ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી ગયો. આ વરસાદના કારણે સૌથી વધુ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લા વધુ પ્રભાવિત થયા છે. આ દરમિયાન દ્વારકામાં એક જ ઝાટકે 25 ઇંચ વરસાદ ખાબકી ગયો. દ્વારકાના લોકોમાં હવે ભયનો માહોલ…

ગુજરાત પર ખતરો! એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં કયા-કયા વિસ્તારોમાં વરસાદ તુટી પડશે?

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો છે. રવિવારે તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જાણો આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જામખંભાળિયામાં 8 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકી…

જામખંભાળિયામાં આભ ફાટ્યું, ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ અને 8 કલાકમાં 17 ઈંચ વરસાદ ખાબકી ગયો

દેવભૂમિ દ્વારકા: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાતમાં એમાં પણ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ મન મુકીને વરસી રહ્યો…

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તુટી પડશે ધોધમાર વરસાદ?

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંય દિવસથી વરસાદ બંધ થઈ ગયો હતો જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી એકવાર ચોમસું સક્રિય થયું છે. બે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે…

બ્રેન ડેડ સુરતી ગર્લે આપ્યું પાંચ લોકોને નવું જીવન, કયા અંગો કર્યાં દાન

સુરતના ગણદેવી તાલુકાના ધમડાછા ભુરાવાડીમાં રહેતી 20 વર્ષિય દિશા દેવાંગભાઇ નાયકે 16 જુને્ પોતાના જ ઘરે ફાંસી લગાવી લીધી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી. અહીં ડોક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. દિશા ફિઝિયોથેરેપીનો કોર્સ કરી…

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા હતાં. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર ગુજરાતમાં…

આખું માંડવી પાણી જ પાણી, બે દિવસમાં જોત જોતામાં 15 ઈંચ વરસાદ ખાબકી ગયો

કચ્છ: સમગ્ર ગુજરાતમાં ભાર ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના માંડવીમાં આભ ભાટ્યું છે. છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારો, રસ્તાઓ, નદી-નાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં જેને…

You cannot copy content of this page