Only Gujarat

Gujarat

પબુભા માણેકે કર્યો મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ, પૂનમ માડમે કહ્યું-‘મારા સમ બાપુને રહેવા દો’

દ્વારકા: વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રબુભા માણેકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પબુભા માણેક જેવા જ મોરારીબાપુને મારવા આગળ વધ્યા ત્યારે મોરારીબાપુ પાસે બેસેલા સાંસદ પૂનમ માડમે પબુભા માણેકને અટકાવી દીધા હતા. પરંતુ પછી…

ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત, પાટણથી લઈને જામનગર સુધી આંચકાથી લોકોમાં ગભરાહટ

અમદાવાદ: કોરોનાના કહેર અને વરસાદ વચ્ચે રવિવાર સાંજે 8.13 વાગ્યે ભૂકંપથી ગુજરાત ધ્રુજી ઉઠ્યું હતું. ભૂકંપની તિવ્રતા 5.3 હતી. ભૂકંપનું એપી સેન્ટર કચ્છના ભચાઉ નજીકનું વોંધ ગામ હતું. ભૂકંપના આચંકા પાટણથી લઈને જામનગર સુધી અમુક સેકન્ડ માટે અનુભવાયા હતા. આ…

રસોડામાં રમતી વખતે બાળકીનું માથું કૂકરમાં ફસાયું, પરિવારનો જીવ પડીકે બંધાયો અને…

ભાવનગર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક બાળકીનું માથું પ્રેશર કૂકરમાં ફંસાઇ ગયું. અનેક પ્રયાસો કર્યા બાદ પણ ન નિકળતા બાળકીને કૂકર સાથે હોસ્પિટલ લઇ જવામાં આવી અહીં બાળકીને ઓક્સિજન લગાવી કૂકર કાપવું પડ્યું. ead993c0f7a6245b111dbbf9a624548a આ સમગ્ર…

એક પ્રેમિકા માટે બે પ્રેમીઓ વચ્ચે થયો જોરદાર ઝઘડો, આવા અંતની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી

કહેવાય છે કે પ્રેમની કોઇ ઉંમર હોતી નથી પરંતુ લગ્નેતર સંબંધો બાદ થયેલા પ્રેમથી અવાર નવાર અપરાધને જન્મ આપે છે. આવી જ એક ઘટના સુરતના ડિંડોલીમાં રોયલ ટાઉનશિપમાં સામે આવી છે. અહીં 50 વર્ષના એક વૃદ્ધને પોતાના મિત્રની સાસુ સાથે…

ગુજરાત IITએ કોરોનાને લઈ કર્યો મોટો ખુલાસો, ગંદા પાણીમાં હોય છે વાઈરસ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણ વિશે શરૂઆતથી જ એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે, આ બીમારી એક સંક્રમિત વ્યક્તિથી બીજા સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચી છે. સંક્રમિત વ્યક્તિની ઉધરસ કે છીંકથી નીકળતા ડ્રોપલેટસના દ્વારા આ બીમારી ફેલાય છે. આ સિવાય…

અમદાવાદમાં 95 વર્ષના એક વૃદ્ધે ICUમાં રહી માત્ર 6 દિવસમાં કોરોનાને આપી માત

દુનિયાભરમાં કોરોના મહામારી ચરમસીમાએ છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોના ટપોટપ મૃત્યુ થઇ રહ્યાં છે એટલું જ નહીં કોરોનાનો ડર એટલો ભયાનક છે કે કોઇ કોરોના સંક્રમિત થઇ જાય તો તે હિમ્મત હારી જાય છે. પરંતુ અમદાવાદના એક 95 વર્ષિય વૃદ્ધે…

ધોધમાર 3 ઈંચ વરસાદે અમદાવાદના કેવા કર્યાં હાલ, તસવીરો જોઈને તમને ખબર પડી જશે

અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં અચાનક બપોરે ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળતું હતું. સિઝનના પહેલા જ વરસાદે…

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની કરાઈ આગાહી

ગાંધીનગર: છેલ્લા ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે…

આ તારીખથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જોકે આ વરસાદ ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે પડી રહ્યો…

ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, માત્ર 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

સુરત: સમગ્ર ગુજરાતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જોકે આ વરસાદ ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે પડી રહ્યો…

You cannot copy content of this page