Only Gujarat

Bollywood

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે ગુરુદ્વારામાં જઈને ભક્તોની કેમ કરી સેવા?

અભિનેતા વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુદેવાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ જલ્દી રીલિઝ થવા જઈ રહી છે. એવામાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં. હાલમાં જ શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન દિલ્હીમાં આવેલા ગુરુદ્વારામાં…

સાઉથના આ જાણીતા અભિનેતાના મામાનું હાર્ટ અટેકને કારણે થયું નિધન

સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જૂનના મામાનું 22 જાન્યુઆરી સવારે વિજયવાડામાં નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બન્નીના પિતાનું નિધન હાર્ટ અટેકના કારણ થયું હતું. અલ્લૂ અર્જૂન પોતાના મામાની સાથે એક સારું બોન્ડિંગ શેર કરતો હતો. ead993c0f7a6245b111dbbf9a624548a…

કઈ જાણીતી અભિનેત્રીની પૌત્રી શોર્ટ ફ્રોકમાં જોવા મળી? લોકોએ કેવી-કેવી કરી કોમેન્ટ્સ, જાણો

મુંબઈ: પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી આલિયા ફર્નિચરવાલા જ સૈફ અલી ખાનની સાથે ફિલ્મ ‘જવાની જાનેમન’માં ડેબ્યૂ કરી રહી છે. સોશિયલ મીડિયામાં આલિયાનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તે શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે. આ…

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ જાતે પુત્ર આરવની ‘હરકત’નો કર્યો ખુલાસો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ટ્વિકલ ખન્ના સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાની પોસ્ટને લઈને પણ ચર્ચામાં રહે છે. જોકે આજે ફરી એકવાર ટ્વિંકલ ખન્ના ચર્ચામાં આવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો….

ફિલ્મના પ્રમોશનમાં બહુ જ બોલ્ડ જોવા મળી અભિનેત્રી દિશા પટણી, જુઓ આ રહી તસવીરો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી હાલ પોતાની આગામી ફિલ્મ ‘મલંગ’ના પ્રવેશમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમની સાથે દિશા ઘણીવાર જોવા મળી છે. એક દિવસ પહેલાં જ દિશા પટણી, અનિલ કૂપર, કૃણાલ ખેમુ અને આદિત્ય રોય કપૂરની સાથે પ્રમોશન્સમાં પણ જોવા મળી…

પહેલી જ ફિલ્મના શૂટિંગમાં અભિનેત્રી નમ્રતા શિરોડકરને દીલ આપી બેઠો હતો મહેશ બાબુ

મુંબઈ: સાઉથ ઈન્ડિયાના સુપરસ્ટાર મહેશ બાબુની પત્ની અને અભિનેત્રી નમ્રતા શિરોડકરની ગણના એક જમાનામાં સુંદર અભિનેત્રીઓમાં થતી હતી. તેણે સલમાન ખાન સાથે પહેલી ફિલ્મ કરી હતી. પહેલી ફિલ્મથી જ નમ્રતા જાણીતો ચહેરો બની ગઈ હતી. 22 જાન્યુઆરીએ નમ્રતાનો જન્મદિવસ છે….

અક્ષય કુમાર તેની મમ્મી ખૂબ કરી રહ્યો છે ચાકરી, વીડિયો જોઈએ લોકોએ કર્યા વખાણ

મુંબઈ: અક્ષય કુમાર એવા સેલિબ્રિટીઝમાં સામેલ છે, જે કામની સાથે ફેમિલીને પણ ટાઈમ આપે છે. હાલમાં અક્ષય પોતાની મમ્મી અરૂણા ભાટિયાને તેના જન્મદિવસ પર તેમની મનપસંદ જગ્યાએ લઈ ગયો હતો. અક્ષય કુમારની મમ્મીને સિંગાપોરનો કસીનો ખૂબ પસંદ છે અને અક્ષય…

એક હિટ ફિલ્મ બાદ આ એક્ટ્રેસિસે છોડ્યૂં બોલિવૂડ, કોઈ છે બેકાર તો કોઈ સંભાળે છે ઘર-પરિવાર

મુંબઈઃ વર્ષ 2000માં ‘મોહબ્બતે’થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર કિમ શર્મા લાંબા સમયથી ફિલ્મ્સ દૂર છે. કિમ છેલ્લે વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘મઘધીરા’માં જોવા મળી હતી. આમાં પણ તેનો રોલ સાવ નાનકડો હતો. કિમ છેલ્લાં 11 વર્ષથી લાઈમ લાઈટથી દૂર છે. ‘મોહબ્બત’…

સાસુની પ્રાર્થના સભામાં ધ્રુસકેને ધ્રુસકે રડી પડી અમિતાભ બચ્ચનની દીકરી

મુંબઈ: અમિતાભ બચ્ચનના વેવાણ ઋતુ નંદાનું 71 વર્ષની ઉંમરમાં 14 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું. તેમની પ્રાર્થના સભાનું આયોજન દિલ્હીમાં 17 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં કપૂર અને બચ્ચન ફેમિલીના સભ્યો સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….

અભિનેત્રી દિશા પટણી કરતાં પણ વધુ ફીટ છે મોટી બહેન ખુશ્બુ

મુંબઈ: બૉલિવૂ઼ડની ફેમસ અભિનેત્રી દિશા પટણી પાસે હાલ ઘણી ફિલ્મો છે. દિશા ધીમે-ધીમે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. દિશાની આગામી ફિલ્મ ‘મલંગ’ છે. આ પહેલાં તે ‘ભારત’, ‘બાગી 2’ અને ‘એમએસ ધોની’ જેવી હીટ ફિલ્મોમાં જોવા મળી…

You cannot copy content of this page