Only Gujarat

Bollywood FEATURED

ફિલ્મના પ્રમોશનમાં બહુ જ બોલ્ડ જોવા મળી અભિનેત્રી દિશા પટણી, જુઓ આ રહી તસવીરો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી હાલ પોતાની આગામી ફિલ્મ ‘મલંગ’ના પ્રવેશમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમની સાથે દિશા ઘણીવાર જોવા મળી છે. એક દિવસ પહેલાં જ દિશા પટણી, અનિલ કૂપર, કૃણાલ ખેમુ અને આદિત્ય રોય કપૂરની સાથે પ્રમોશન્સમાં પણ જોવા મળી હતી.

એક ખાસ કાર્યક્રમમાં દિશા પટણી બહુ જ બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. દિશા બ્લેક રંગનો ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. આ દરમિયાન ઘણી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

પ્રમોશન્સ સિવાય હાલ દિશાની ફિલ્મ ‘મલંગ’માં દેખાયેલ હોટ અવતાર પણ ચાહકોને બહુ જ પસંદ આવ્યો છે. ‘મલંગ’ના ટ્રેલરમાં દિશા પટણી પોતાની ટોન્ડ બોડીને પ્લોન્ટ કરતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 7 ફેબ્રુઆરી 2020માં રીલિઝ થશે. દિશા પટણીની તસવીરો સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ હતી. (તસવીરો ઈન્સ્ટાગ્રામ)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page