Only Gujarat

Bollywood

કપૂર પરિવારનો આ ભાણીયાએ ગુજરાતણ પ્રેમિકા સાથે જોઈ ટાઈગરની ફિલ્મ

મુંબઇઃ ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગી-3 રીલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં ટાઇગર સ્ટંટ કરતો જોવા મળશે. ફિલ્મની રીલિઝના એક દિવસ અગાઉ તેનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં ટાઇગર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ જોવા અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.

ફિલ્મ બાગી-3ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં કરિનાના ભાઇ આદર જૈન ગર્લફ્રેન્ડ તારા સુતારિયા સાથે એક જ કારમાં પહોંચ્યો. આદર કરીનાની ફોઇનો છોકરો છે.

બાગી-3 જોવા પહોંચી ડેઝી શાહ

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પણ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી.

3 મહિનાની દીકરીને દાદી પાસે મુકી પત્ની ગિન્ની ચતરથ સાથે બાગી-3 જોવા પહોંચ્યો કપિલ શર્મા

પૂજા હેગડે પણ સ્ક્રીનિંગમાં પહોંચી હતી.

પત્ની જેનેલિયા સાથે પહોંચ્યો રિતેશ દેશમુખ

પાપા સંજય કપૂર સાથે ફિલ્મ જોવા પહોંચી દીકરી શનાયા

ચંકી પાંડે પણ આવ્યા નજર

ડિરેક્ટર અહમદ ખાન પણ પહોંચ્યા.

બજરંગી ભાઇજાનના ડિરેક્ટર કબીર ખાન બાગી-3 જોવા પહોંચ્યા

ટાઇગરે કારમાં બેઠા બેઠા પોઝ આપ્યા

વરુણ ધવન પણ પહોંચ્યો હતો.

કારમાંથી જ શ્રદ્ધા કપૂરે પોઝ આપ્યા

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page