Only Gujarat

newsportal

પેશાબ ક્યાંથી આવે છે એ જોવા માટે કિશોરે પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો 2 ફૂટ લાંબો વીજળીનો તાર!

ઉત્સુકતા સારી વાત છે. જ્યાં સુધી લોકોમાં કાંઈક જાણવાની ઈચ્છા નથી હોતી, તે કાંઈ નવું નહીં શીખી શકે. વ્યક્તિ ત્યારે જ નવી વાતો શીખે જ્યારે તેની અંદર કાંઈક જાણવાની ઉત્સુકતા રહે છે. પરંતુ જ્યારે આ ઉત્સુકતા એક લેવલને પાર કરી…

ભૂખ્યા-તરસ્યા રહીને પ્રેમી માટે કર્યા ઉપવાસ પણ અફસોસ આજે હોસ્પિટલમાં માગી રહી છે જીવનની ભીખ!

ઉજ્જૈન: મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ભૂખી રહીને કરવા ચોથનું વ્રત રાખે છે. રાત્રે ચાંદના દીદાર કર્યા બાદ પતિના હાથે પાણી પીને અને પ્રસાદ લઈને પોતાનું વ્રત ખોલે છે, પરંતુ આ દિવસે જ ઉજ્જૈનમાં ખળભળાટ મચાવી દે…

49 વર્ષની ઉંમરે પણ કુંવારી છે અભિનેત્રી તબ્બૂ, સાઉથના આ સુપરસ્ટાર સાથે હતું અફેર પણ…..

મુંબઈઃ બૉલિવૂડ એક્ટ્રસ તબ્બૂ 49 વર્ષની થઈ ગઈ છે. 4 નવેમ્બર 1971માં હૈદરાબાદમાં જન્મેલી તબ્બૂનું સાચુ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. તબ્બૂએ કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ‘હમ નોજવાં’થી કરી હતી. જોકે લીડ એક્ટ્રસ તરીકે તેમને ઓળખ અજય દેવગન…

સુંદરતામાં ઓછી નથી ગૌરી ખાનની ભત્રીજી આલિયા, જુઓ ગ્લેમરસ તસવીરો

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ઘણીવાર તેના ફોટોને લીધે ચર્ચામાં રહે છે. તેમના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થતાં રહે છે. સુહાના ખાનના ફેન્સ તેના ફોટાને ખૂબ જ પસંદ કરે છે, પણ અત્યારે સુહાના ખાનની…

મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ દિપીકા પાદુકોણ, ચહેરો પર જોવા મળ્યો થાક

ડ્રગ્સ કેસમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ ચર્ચામાં આવ્યા હતા તેમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું જોકે ત્યાર બાદ અનેક વખત દીપિકા મુંબઈના રસ્તા પર જોવા મળી હતી પરંતુ મુંબઈ એરપોર્ટ પર દીપિકા પાદૂકોણ સ્પોટ થઈ હતી….

નીતા અંબાણી બાળકોના ફોટો શેર કરતાં કેમ ડરે છે? સામે આવ્યું ચોંકાવનારું કારણ

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. મુકેશ અંબાણીનું નામ વિશ્વભરમાં પૈસાની દ્રષ્ટિએ ટોચના 5માં છે. મુકેશ અને નીતા અંબાણીને 3 બાળકો છે. આકાશ, ઇશા અને અનંત અંબાણી….

હીરાની ખીણમાં કામ કરનાર બે મજૂરોની ચમકી કિસ્મત, ખોદકામ સમયે મળી આ કિંમતી વસ્તુ

મધ્યપ્રદેશનાં પન્ના જિલ્લામાં આવેલી હીરાની ખાણો ઘણા લોકોને કરોડપતિ બનાવે છે. પરંતુ હીરો હાથમાં આવવો તે ભાગ્યની વાત છે. સોમવારે બે ખેડુતોને હીરા મળ્યા હતા. જેમનાં માટે થોડા હજાર રૂપિયા પણ મહત્વનાં હતા. તે હવે કરોડપતિ બની ગયા છે. દિલીપ…

કેનેડાથી આવેલી દીકરીએ ગણતરીની મિનિટોમાં જ ગુમાવી દીઘા પિતા અને ભાઈ, તૂટી પડ્યું આભ

દાહોદના પીપલોદ તિરુપતીનગરમાં રહેતા રાજીવ રજનીકાંત પાજીયાવાલાની દીકરી નિધી કેનેડા અભ્યાસ કરી હતી. તેને લેવા માટે રાજીવભાઈ તેમના દીકરા હર્ષલ સાથે રવિવારે રાત્રે મુંબઈ જવા નીકળ્યા હતા. દીકરીને લઇ મુંબઇથી પરત ફરી રહેલ આ બિલ્ડર અને તેમના પુત્રનું પાંચેક વાગે…

સિરિયલના ટ્રેક્સ અને સ્ટોરીથી નાખુશ છે જેઠાલાલ, સ્વિકાર્યું કે કેટલાંક એપિસોડ સારા નહોતા બન્યા

ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત આવે તો સૌથી પહેલા આપણી સામે દિલીપ જોશીએ ભજવેલું જેઠાલાલનું પાત્ર યાદ આવે છે. પરંતુ તેમને જાણીને નવાઇ લાગશે કે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સિરિયલથી ખુશ નથી. દિલીપ જોશી એ કહ્યું…

આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે કોની મનોવાંછિત ઈચ્છા પૂરી કરશે શ્રીગણેશજી? વાંચો રાશિફળ

રાશિફળ: 04-11-2020: આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે કોની મનોવાંછિત ઈચ્છા પુરી કરશે શ્રીગણેશજી! જુઓ તમારું રાશિફળ… મેષઃ આજે આપે બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, વાણી સાચવીને વાપરવી હિતાવહ તથા કાર્યક્ષેત્રમાં આપની જવાબદારીમાં વધારો થઈ શકે છે અને આર્થિક રીતે ફસાયેલા…

You cannot copy content of this page