Only Gujarat

Day: September 13, 2023

સુરતમાં પહેલા પત્નીની કરી હત્યા પછી પતિએ પોતે જ આત્મહત્યા કરી લીધી, કારણ છે ચોંકાવનારું

સુરતમાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હતી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાસ નગરમાં રહેતા એક સોની પરિવારનું ઘર વેરબિખેર થઈ ગયું છે. પતિ પત્ની વચ્ચેનો ઝઘડો આખરે હિંસામાં…

ગુજરાતનના લોકો વારંવાર કેમ જાય છે થાઈલેન્ડ? આ જગ્યાએ તો લાગે છે લોકોનો જમાવડો

why are Thailand tour of gujarati people?: ગુજરાતીઓના ફરવા માટે સૌથી ફેવરિટ દેશોમાં થાઇલેન્ડનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ…

મહેસાણાના ખેડૂતે શરૂ કરી ગુલાબની ખેતી, દર મહિને કરે છે આ લાખની કમાણી

Vadnagar man flowers farming: હાલમાં પારંપરિક ખેતી કરવી મોંઘી બની છે જેના કારણે ખેડૂતો પારંપરિક ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોએ ખેતીમાં નવા પ્રયોગ કરી ખેતી કરવાની જરૂર છે. મહેસાણાના વડનગર ગામના એક ખેડૂત પોતાની ત્રણ વીઘા જમીનમાં…

સુરતમાં 12 વર્ષની નાનકડી પ્રિશા સંયમના માર્ગે, ઓડી કારમાં બેસી વાજતે-ગાજતે મૂહુર્ત મેળવ્યું

Surat 12 year prisha diksha grahan: ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવનમાં પ્રવેશ કરી રહ્યાં છે. સુરતના અડાજણ વિસ્તારના બિઝનેસમેનની દીકરીએ દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યો છે. માત્ર 12 વર્ષની વયે દીક્ષા લેવા…

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

રાજસ્થાનના રોડ પર ગુજરાતની બસનો અકસ્માત, ચારેબાજુ લાશોના થયા ઢગલાં

11 Gujarati People died in Rajasthan Bharatpur Accident: ભાવનગરથી મથુરા જતી બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનમાં આગ્રા-જયપુર હાઇવે પર અકસ્મતા સર્જાયો હતો. રોડ પર ઉભેલી બસની પાછળ ટ્રેલરે ટક્કર મારી હતી. બસમાં ડીઝળ પુરુ થઇ જવાથી બસ રસ્તાની સાઇડમાં…

ભાવનગરથી મથુરા જતી બસનો સર્જાયો અકસ્માત, 11 મુસાફરોને ટ્રકે કચડ્યાં, હાઈવે પર લોહીની નદીઓ વહેતી થઈ

11 gujarati people died in Road accident at Rajasthan: ગુજરાત ઉપર માઠી બેઠી છે. અમદાવાદમાં જેમ ઈસ્કોન બ્રિજ પર લોકો અકસ્માત જોવા ટોળે વળ્યા હતા અને તથ્યની ગાડી તેમના પર ફરી વળી હતી તેવી જ ઘટના હવે રાજસ્થાનમાં ગુજરાતીઓ સાથે…

You cannot copy content of this page