Only Gujarat

Day: September 8, 2023

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા?

આજે આખા દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવામાં આવે છે, પરંતુ તેઓ ક્યારેય એક ન થઈ…

શ્રીકૃષ્ણના આ 7 મંદિરો છે બહુ જ પ્રસિદ્ધ, એકવાર અવશ્ય મુલાકાત લો

શ્રાવણ મહિનાની વદ આઠમે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. 7 સપ્ટેમ્બરે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો સવારથી જ મંદિરોમાં દર્શન માટે પહોંચી ગયા છે. દેશભરમાં ભગવાન કૃષ્ણના અસંખ્ય મંદિરો છે, જ્યાં ભક્તો હંમેશા જાય છે….

શાહરૂખ ખાનની સુરક્ષા માટે પડછાયાની જેમ રહે છે આ વ્યક્તિ, પગાર સાંભળીને રહી જશો અવાક

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. પરંતુ આ અહેવાલમાં અમે તમને અભિનેતાના બોડીગાર્ડનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ…. વાસ્તવમાં શાહરૂખ ખાન સાથે પડછાયાની જેમ રહેનાર તેના પર્સનલ બોડીગાર્ડનું નામ રવિ સિંહ છે. જે છેલ્લા…

દિલ્હીમાં જ્યાં G20 સમિટ યોજાવાની છે તે ભારત મંડપમ્ અંદરથી દેખાય છે કંઈક આવું! જુઓ તસવીરો

G20 Summit 2023: નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ તાજેતરમાં બંધાયેલા ભારત મંડપમમાં યોજાશે. ભારત મંડપમને ઘણી ટેક્નોલોજી સાથે ખૂબ ભવ્ય બનાવવામાં આવ્યું છે. ચાલો જોઈએ ભારત મંડપમ અંદરથી કેવું દેખાય છે. G-20 સમિટ સંબંધિત કાર્યક્રમો ભારત મંડપમમાં જ યોજવામાં આવશે….

સફેદ શૂઝમાંથી ડાઘ દૂર કરી ને ફરીથી નવા જેવા ચમકાવવા અપનાવો આ ઈઝી ટ્રિક્સ

છોકરાઓને શૂઝ પહેરવાનો બહુ શોખ હોય છે. બજારમાં જૂતાની વધતી જતી માગને કારણે જૂતા ઘણી ડિઝાઇન અને રંગોમાં આવે છે. સમય સાથે સફેદ શૂઝની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રેન્ડી સફેદ શૂઝ પહેરવા એ મોટાભાગના લોકોની પસંદગી બની ગઈ છે…

You cannot copy content of this page