Only Gujarat

Day: July 28, 2021

National

દીકરીએ કર્યા લવમેરેજ, પિતાએ ફોસલાવીને પિયર બોલાવી, પછી રહેંસીને નહેરમાં ફેંકી દીધી

હરિયાણાના સોનીપતમાં હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક પિતાએ પોતાની દીકરીના પ્રેમલગ્નથી એટલા નારાજ થઈ ગયા કે તેની દીકરીને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને નહેરમાં ફેંકી દીધી હતી. આ મામલો સોનીપતના મુકીમપુર ગામનો છે. મોત પહેલા…

વહુએ દીકરો બનીને સસરાની કરી સેવા, અર્થીને આપી કાંધ આપી દીકરાની ફરજ નિભાવી

ધમતરીઃ પરંપરાનો તોડવી આજે પણ મુશ્કેલ છે. સમાજમાં ઘણાં પરિવારો પરંપરા તોડીને એક અલગ જ ઉદાહરણ પૂરું પાડતા હોય છે. છત્તીસગઢમાં 2020માં આવું જ કંઈક બન્યું હતું. ઘરના મોભીના અવસાન બાદ તેમની અર્થીને દીકરી તથા વહુએ કાંધ આપી હતી. આટલું…

રસ્તે જતાં મજૂરને વાગી ઠોકરને રાતોરાત બની ગયો કરોડપતિ

મધ્યપ્રદેશનો પન્ના જિલ્લો દુનિયામાં હીરાની નગરીના નામથી દેશ-દુનિયામાં જાણીતો છે. કહેવાય છે કે, ભગવાન જુગલ કિશોરની નગરીમાં ક્યારે કોનું નસીબ ચમકી જાય તેનો અંદાજો લગાડવો મુશ્કેલ હોય છે. જોકે, આના કેટલાય જીવતા જાગતાં ઉદાહરણ પણ છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં…

MBA અને CA ભણેલી આ બે દીકરીઓ કરે છે ફૂલો વેચવાનું કામ, કરે છે લાખોમાં કમાણી

જયપુરઃ એમબીએ અને સીએ કરનારી 2 યુવતીઓ નોકરી છોડી ફુલોના વ્યવસાય સાથે જોડાઈ છે. જયપુરની શિવાની માહેશ્વરી અને વામિકા બેહતીનો લક્ષ્યાંક વેપારને વિદેશ સુધી ફેલાવવાનો છે. શિવાની 23 વર્ષની છે અને તે એમબીએ ગ્રેજ્યુએટ છે. જ્યારે 25 વર્ષીય વામિકા એક…

છોટાઉદેપુર ST બસ અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, કમકમાટીભર્યા 4નાં મોત

મંગળવારની મોડી રાતે 2.30 વાગે છોટાઉદેપુરન છુછાપુરા ગામ પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સંખેડા તાલુકાના છુછાપુરા ગામ પાસે એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ…

You cannot copy content of this page