Only Gujarat

Day: July 29, 2021

CMનો કૂતરા પ્રત્યેનો પ્રેમ જોઈને તમારી આંખો પણ થઈ જશે ભીની

બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી તરીકે 61 વર્ષીય બોમ્મઈ શપથ લેશે. બોમ્મઈએ ભાજપના કદાવર નેતા બીએસ યેદિયુરપ્પાનું સ્થાન લીધું છે. જોકે, તેઓ ઘણાં જ એનિમલ લવર છે. હાલમાં જ તેમની કેટલીક તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. બોમ્મઈ અચાનક સીએમ બનાવવાની જાહેરાત…

ઓલિમ્પિકમાં આ મહિલા ખેલાડીએ કોન્ડોમની મદદથી ગોલ્ડ મેડલ જીત્યો

ટોક્યોઃ હાલમાં ટોક્યોમાં ઓલિમ્પિક ચાલી રહ્યું છે. તમામ દેશના ખેલાડીઓ મન લગાવીને પોતાની રમતમાં મેડલ જીતવાનો ભરપૂર પ્રયાસ કરે છે. સો.મીડિયામાં પણ ટોક્યો ઓલિમ્પિકના રસપ્રદ વીડિયો તથા તસવીરો છવાયેલી રહે છે. અત્યાર સુધીની રમતમાં ટેલેન્ટ, ઇમોશન તથા હાર-જીતની અનેક ક્ષણો…

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો ગુજરાતનો જવાન શહીદ, અંતિમ વિદાઈ આખા ગામની આંખો નમ

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન શહીદ થતા આજે તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. મૃતક જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિબકે ચડ્યું…

મોબાઈલ પર 17 વર્ષની છોકરી વાત કરતી હતી અને બ્લાસ્ટ થયો, કમકમાટીભર્યું મોત

મહેસાણા જિલ્લામાં ચેવતણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં મોબાઈલને ચાર્જિંગમાં રાખીને ફોન પર વાત કરતી સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કિશોરીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઘરમા હાજર સૌ કોઈ ચોંકી ગયા હતાં. બ્લાસ્ટ…

જે જગ્યાએ પતિ સફાઈ કર્મી હતો ત્યાં જ પત્ની પ્રમુખ બનીને આવી

ઉત્તર પ્રદેશના સહારનપુરની રહેવાસી મહિલા સોનિયા બલિયાખેડી બ્લોકનું ઇલેક્શન જીતીને બ્લોક પ્રમુખ બની ગઈ છે. રસપ્રદ વાત છે કે, આ સોનિયાના પતિ સુનિલ કુમાર આ ક્ષેત્રમાં સફાઈકર્મી તરીકે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, સુનીલે સપનામાં પણ વિચાર્યું નહોતું કે, જે…

સુંદરતાની અપ્રિતમ મૂરત હતી આ રાજકુમારી, જોતા જ રાજકુમારો પડી જતા પ્રેમમાં

નવી દિલ્હીઃ આજના સમયે યુવકો સ્લિમ, સાફ ચેહરો, રંગ અને શરીરની રચના પર ફિદા થઈ યુવતીના પ્રેમમાં બનવાનું ચલણ ઘણું વધારે જોવા મળે છે. જોકે 19મી સદીમાં મેદસ્વી લોકોને સુંદર વ્યક્તિઓ તરીકે ઓળખવામા આવતા. રસપ્રદ વાત એ છે કે, પાતળા…

18 વર્ષની થતાં જ આ યુવતીએ પરિવારની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે કર્યાં લગ્ન

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલગીઢમાં પ્રેમિકાએ પુખ્તવયની થવા પર પરિવારજનોની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. પ્રેમિકાના પરિવારજનોના વિરોધને કારણે જ યુવક પર અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામા આવ્યો હતો, આ સાથે જ યુવકે જેલમાં 5 મહિના રહેવું પડ્યું હતું….

150 વીઘામાં ફેલાયેલું છે ક્રિકેટર શમીનું આ સુંદર ફાર્મહાઉસ, અંદરનો નજારો આંખને આપશે ટાઢક

અમરોહાઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર્સમાંથી એક એવા મોહમ્મદ શમી પોતાની શાનદાર બોલિંગને કારણે લોકપ્રિય છે. તે આઈપીએલમાં પણ સતત રમતો રહે છે. અન્ય સ્ટાર ક્રિકેટર્સની જેમ મોહમ્મદ શમી પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. મોહમ્મદ શમી પાસે એક વૈભવી ફાર્મહાઉસ…

You cannot copy content of this page