Only Gujarat

Day: July 30, 2021

અહીં થોડો સમય પણ વધુ ઊભા રહી ગયા તો સમજો ગુમાવ્યો જીવ!

વિશ્વમાં એવી ઘણી અજાયબ જગ્યાઓ છે, જ્યાં અનેક રહસ્યો ધરબાયેલા છે. આ રહસ્યોની જાણ આજ સુધી વૈજ્ઞાનિકોને પણ થઈ નથી. ઘણાં સ્થળો પોતાની અદૃશ્ય શક્તિઓને કારણે લોકપ્રિય છે તો કોઈ અજાણી વાતને કારણે લોકપ્રિય છે. પ્રાચીન ગ્રીકમાં આવી જ અનેક…

દીકરીને જન્મ શું આપી દીધો, સાસરીયાએ એ હદે હેરાન કરી કે આજે તો બોલવાની હાલતમાં નથી

આગ્રામાં એક મહિલાએ દીકરીને જન્મ આપતાં સાસરિયાઓએ તેને ખૂબ જ મોટી સજા આપી હતી. મહિલા 2 વર્ષ અને 27 દિવસથી બૅડ પર પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. મહિલાના પિયર પક્ષના લોકોનો આરોપ છે કે, દીકરીને જન્મ આપવાને લીધે તેની…

નદી કિનારે આવેલી આ ઝૂંપડી નથી કંઈ સામાન્ય, કરોડો રૂપિયામાં વેચાઈ

દુનિયામાં ઘણાં આલીશાન ઘર છે જે પોતાની સુંદરતા અને ગજબ ડિઝાઈનને લીધે ફેમસ છે. આવા ઘરની કિંમત કરોડો રૂપિયામાં કરવામાં આવે છે. જે સામાન્ય લોકો ખરીદી શકતા નથી. એવાં ઘણાં મહેલ અને બંગલો વિશે તમે સાંભળ્યું હશે. પણ, શું તમે…

સોખડામાં હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને થાળ ધરાવતી વખતે ચમચી આપોઆપ સરકી ગઈ

વડોદરા: ગુજરાતમાં એક કૌતુક અને આસ્થાભરી ઘટના સામે આવી છે. સોખડા હરિધામ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહ પાસે થાળ ધરતી વખતે આ ઘટના બની હતી. વાત એમ છે કે ભક્તો જ્યારે હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહ આગળ થાળ ધરતા હતા…

You cannot copy content of this page