Only Gujarat

Day: July 25, 2021

કાર પાછળ ઘુસી જતાં આખે આખી કારનું નામો નિશાન ન રહ્યું, ચાર મિત્રોના મોત

અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ટ્રક પાછળ કાર ઘુસી જતાં ચાર આશાસ્પદ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતમાં એટલો ખતરનાક હતો કે JCB મશીન અને લોખંડના કટરની મદદથી મૃતદેહો બહાર કાઢવામા આવ્યા હતા…

જે ઘરમાં થતી હતી લગ્નની તૈયારી, ત્યાં શહીદ જવાનની અર્થી ઊઠી, રડાવી દેતો બનાવ

હામિરપુરઃ હિમાચલ પ્રદેશના હામિરપુરમાં જેના લગ્નની તૈયાર થતી હતી તેનો પાર્થિવદેહ કફનમાં લપેટાઈને આવ્યો છે. રવિવાર, 25 જુલાઈના રોજ જે ઘરમાં લગ્ન થવાના હતા ત્યાં શહીદ કમલ દેવ વૈદ્યની અર્થી ઊઠી હતી. 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. રક્ષાબંધનના 28 દિવસ…

એક દુલ્હનના બે પતિ, અંતે કર્યું એવું કામ કે આખા શહેરમાં થવા લાગી ચર્ચા

ઈન્દોરઃ ઘણીવાર લગ્ન બાદ અમુક એવા સમાચાર સામે આવતા હોય છે જે ઝાટકો આપનારા સાબિત થાય છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક જ મહિલાના 2-2 પતિઓ સામે આવ્યા છે. અહીં બંને પતિઓ પત્નીને પોતાની સાથે રાખવાની જીદે અડ્યા છે. તેમણે આ…

19 વર્ષીય નવ પરિણીતા પ્રિયા સાથે ક્રૂર વર્તન કર્યું, બધાની વચ્ચે કપડાં ફાડીને…

કોટા: અઢી મહિના પહેલાં લગ્ન કરનારી 19 વર્ષીય પ્રિયા હવે આ દુનિયામાં નથી. શનિવારે રાજસ્થાનના કોટાની એમબીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. મોત પહેલાં પ્રિયાએ વીડિયો બનાવ્યો અને પોતાની સાથે થયેલી જબરદસ્તી જણાવી હતી. યુવતીએ સાસરિયાઓની એક…

You cannot copy content of this page