Only Gujarat

Day: July 20, 2021

દરવાજા આગળ લટકતી હતી પત્ની ને દીકરીને લાશ, જોતા જ પતિ રાડ પાડી ઉઠ્યો

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની લોની સ્થિત ઉત્તરાંચલ વિહાર કોલોનીમાં રવિવાર, 18 જુલાઈની મોડી સાંજે ઘરની અંદર મહિલા પ્રિયા (26), દીકરી નવ્યા (5) તથા 40 દિવસના પુત્રની ડેડબોડી મળી હતી. પ્રિયા તથા નવ્યા ફાંસીએ લટકતા હતા અને નવજાતની લાશ પલંગ પર…

આ બાપે દીકરી માટે જે કર્યું તે જાણીને છાતી ગજગજ ફૂલશે, ટ્રક ભરીને લાડલીને આપી છે ભેટ સોગાદો

હૈદરાબાદઃ પિતા માટે દીકરીઓ ક્યારેય પરીથી સહેજ પણ ઊતરતી હોતી નથી. એટલે જ એક પિતા પોતાની દીકરીના જીવનની દરેક ક્ષણને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. આંધ્રપ્રદેશમાં રહેતા એક પિતાએ દીકરી માટે કંઈક આવું જ કર્યું હતું. તેલુગુ પરંપરા પ્રમાણે, અત્યારે…

મહેસાણા-અમદાવાદ હાઈવે પર વિચિત્ર અકસ્માત, ટ્રકની ટક્કરથી કાર ચાલકનું મોત

આજે મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા નંદાસણ ચોકડી પાસે ટ્રક ઝાડ સાથે અથડાઈ હતી ત્યાર બાદ ડિવાઈડર કુદીને રોંગસાઈડમાં કાર સાથે અથવાડી હતી. આ અકસ્માતમાં કાર ચાલક, તેની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત જાણ થતાં જ હાઈવે પર…

માતાના પેટમાં હતો ને બાપનું નિધન, માએ શરાબ વેચીને દીકરાને બનાવ્યો IAS અધિકારી

IAS રાજેન્દ્ર ભરુદની કહાણી સાંભળી તમને ચોક્કસ વિશ્વાસ થશે કે, જે લોકો મહેનત કરે છે તે ધારે તેવી સફળતા મેળવી શકે છે. રાજેન્દ્ર ભરુદ એક ગરીબ પરિવારથી આવે છે. તેમની માતાએ એકલા જ પરિવારને સંભાળ્યો અને બાળકોનું ભરણપોષણ કરવાનો ખરચો…

બાળકનો જન્મ થતાં જ માતા ગર્ભનાળને ખાઈ જાય છે, કારણ જાણીને દંગ રહી જશો

બેઈજિંગ- જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય તો માતા-પિતાની સાથે પાડોશીઓ પણ ખુશ થતા હોય છે. પરંતુ ચીનમાં બાળકના જન્મબાદ માતા જ ગર્ભનાળ ખાઈ જાય છે તેવી વિચિત્ર પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. ચીનમાં ગર્ભનાળને…

You cannot copy content of this page