Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્સીમાં પણ કામ કરીને થાકી ગઈ કરીના, માતાએ આ રીતે કરી આપી માથામાં ચમ્પી

મુંબઈ: કરીના કપૂર હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમના માતા તેમના માથામાં માલિશ કરી રહ્યા છે. કરીનાએ ફોટો શેર કરતા કહ્યું કે, ‘માતાના હાથની માલિશ.’ તસવીરમાં તમે જુઓ છો કે કરીનાએ કફ્તાન પહેર્યું છે. જેમાં તેનો બેબી બંપ પણ દેખાય છે. તો, કરીનાના માતા બબીતાએ પિંક કલરનું ટી-શર્ટ પહેર્યું છે. કરીનાના ચહેરા પર દેખાયો પ્રેગનેન્સીનો ગ્લો….

કરીનાના ચહેરા પર પ્રેગનેન્સનીનો ગ્લો સાફ નજર આવી રહ્યો છે. ફોટો પર ચાહકોની સાથે બોલીવુડ સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. મલાઈકા અરોરાએ કમેન્ટ કરી, બંને ખૂબ જ પ્યારા છે. તો પછી, અમૃતા અરોરાએ દિલવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે.

કરીનાએ કહ્યું હતું કે, તેમના ઘરમાં કાંઈ જ ફિલ્મી નથી. સૈફ ખૂબ જ નૉર્મલ અને રિલેક્સ રહે છે. જ્યારે તેમને ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. જેમ કે તેઓ કહી ચુક્યા છે કે, આ બધુ પ્લાન્ડ નહોતું, પરંતુ આ કાંઈક એવું હતું, જેને તે વાસ્તવમાં સેલિબ્રેટ કરવા માંગતા હતા અને તેને એન્જૉય કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, કરીના છ મહિના પ્રેગનેન્ટ છે. હાલમાં તેમનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.

કરીનાએ હાલમાં જ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પુરું કર્યું છે. ફિલ્મમાં કરીના સાથે આમિર ખાન લીડ રોલમાં નજર આવશે.

કરીનાએ હાલમાં જ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પુરું કર્યું છે. ફિલ્મમાં કરીના સાથે આમિર ખાન લીડ રોલમાં નજર આવશે.

You cannot copy content of this page