Only Gujarat

Gujarat

બકરાં ચરાવતો નાનકડાં ગામનો છોકરો IPS થયો, હવે DCP તરીકે અમદાવાદમાં મળ્યું પોસ્ટિંગ

પ્રશાંત દયાળ, અમદાવાદ: હજી તે યુવાન છે, 3 એપ્રિલ 1988માં તેમનો જન્મ છે, રાજસ્થાનના બીકાનેર જિલ્લાના અત્યંત પછાત ગામ રાસીસરમાં ઉછર્યા,ઘરમાં માતા પિતા અને તેમના ચાર સંતાનોમાં પ્રેમસુખ સૌથી નાનુ સંતાન ઘરની આર્થિક સ્થિતિ દારૂણ, માતા પિતા બંન્ને અશિક્ષીત, પણ…

અમદાવાદ અગ્નિકાંડ: કરુણ આક્રંદથી નવરંગપુરા ધ્રુજી ઉઠ્યું, ભાવુક તસવીરો

અમદાવાદ: ગઈકાલની દુખદ ઘટનાથી ગુજરાતીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગુરૂવાર સવારે લાગેલી આગમાં 8 કોરોનાના દર્દીઓ બળીને ખાખ થઈ ગયા હતા. હચમચાવી મૂકતી આ ઘટનામાં બે મહિલા સહિત 8 લોકોએ જીવતા ભડથું થઈ…

અમદાવાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની ‘દેશી’ રસીને લઈને આપ્યા સૌથી મોટાં સમાચાર

અમદાવાદ: કોરોના વાયરસના વધતા જતા ચેપ વચ્ચે, ઘણા દેશોમાંથી તેની રસીને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. વિશ્વભરમાં રસીકરણ માટે 120 થી વધુ ઉમેદવારો કાર્યરત છે, જેમાંથી 21 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ તબક્કા હેઠળ છે. જ્યારે, ભારત, બ્રિટન, રશિયા, અમેરિકા,…

ભગવાન તું આટલો નિષ્ઠુર કેમ થઈ ગયો? કોરોનાથી બચવા હોસ્પિટલ ગયા તો આગ ભરખી ગઈ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે 3:30 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યાં છે જેમાં 5 પુરૂષ અને ત્રણ મહિલાના સમાવેશ થાય છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP…

અમદાવાદમાં હચમચાવી મૂકતી ઘટના, 8 કોરોના દર્દી થઈ ગયા ભડથું

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે 3:30 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યાં છે જેમાં 5 પુરૂષ અને ત્રણ મહિલાના સમાવેશ થાય છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP…

ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આગામી 24 કલાક ભારે!

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ફરીથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે…

વેવાઈ-વેવાણ બાદ જેઠ-દેરાણીનો કિસ્સો, મોટોભાઈ નાનાભાઈની પત્ની પર મોહી પડ્યો

સુરતઃ બહુચર્ચિત વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણ બાદ સુરતમાં સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટા ભાઈ પોતાની પત્ની અને બાળકોનો છોડીને નાના ભાઈની પત્ની સાથે ભાગી ગયો. પોતાની પત્ની અને બાળકોને ભગવાન ભરોસે મુકીને અને નાના…

લોકડાઉનમાં કિંજલ દવેએ ગરીબોને આપ્યું હતું કરિયાણું, થઈ આવશે માન

અમદાવાદ: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. ભક્તો ભોળેનાથની ભક્તિમાં લીન થઈ જશે. શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ કિંજલ દવેએ ‘શિવ ભોળા’ સોંગ રિલીઝ કર્યું હતું. આ ગીતમાં કિંજલ દવે ભક્તિભાવથી ભગવાન શંકરનું ભજન ગાતી જોવા…

શું ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ કરાશે? ગુજરાત સરકારે શું કરી મોટી સ્પષ્ટતા?

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહી રહ્યો હતો જેને લઈને ગુજરાતના મુખ્ય સચિવ કોરોનાથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોંફરન્સ કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ એવો હતો…

જાણો સૌરાષ્ટ્રના કયા બિઝનેસમેને ખરીદ્યું 10 સીટર જેટ પ્લેન, પરિવાર સાથે જુઓ ખાસ તસવીરો

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગરવાસીઓ માટે ગૌરવની લાગણીનો અનુભવ કરાવે તેવું કામ શીપીંગ વ્યવસાય સાથે સંકળાયેલા લાલ પરિવારે કર્યું છે. તમને જાણીને ખુશી થશે કે જામનગરમાં વસવાટ કરતો લાલ પરિવાર સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ જેટ ધરાવતો પહેલા પરિવાર બન્યો છે. આ પરિવારના…

You cannot copy content of this page