Only Gujarat

Gujarat

આડેધના પૈસે લહેર કરતી યુવતીને બીજે હતું અફેર, લોહીના ખાબોચિયામાં લાશ મૂકી ભાગ્યા

વડોદરામાં 53 વર્ષના આધેડને 22 વર્ષની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. પણ આ પ્રેમ પ્રકરણે તેમનો જીવ લઈ લીધો. હત્યા કરનાર બીજુ કોઈ નહીં, પણ ખુદ તેમની પ્રેમિકા જ નીકળી. વડોદરામાં કાર્યરત અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં સુપરવાઇઝર તરીકે રામલાલ બેચરભાઇ પટેલ ફરજ…

ગુજરાતમાં ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં 14 ઈંચ સુધી વરસાદ તુટી પડ્યો

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જામનગરના જોડિયામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે ઉત્તર ગુજરાતના કડીમાં 13 ઈંચ…

Woman Power: ગુજરાતની આ 10 મહિલાઓ જે દર વર્ષે દૂધ વેચીને કરે છે લાખો રૂપિયાની કમાણી

અમદાવાદ: આપણો ભારત દેશ પહેલાથી જ ખેતીપ્રધાન દેશ છે ત્યારે દેશની ઘણી મહિલાઓ દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે ત્યારે ગુજરાતની મહિલાઓની આવી જ એક વાત પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ મહિલાઓ જ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને…

‘મારા પતિ દુનિયાના સૌથી સારા પતિ છે, ખામી મારામાં છે’, મળી આવી પરિણીતાની સ્યૂસાઈટ નોટ

સુરત: શહેરમાં ત્રણ વર્ષની માસૂમ દીકરી સાથે આત્મહત્યા કરનાર પરિણીતાની સ્યૂસાઈડ નોટ મળી આવી છે અને તેમાં જે ખુલાસો થયો છે તેનાથી આખા કેસની દિશા અને દશા બદલાઈ ગઈ છે. શહેરના પુણા વિસ્તારમાં ગત 18 ઑગસ્ટના રોજ પુત્રી સાથે પરિણીતાએ…

કચ્છનામાં ભીષણ અકસ્માતમાં લોહાણા પરિવારના ત્રણના મોત, અરેરાટીભર્યો બનાવ

કચ્છના ગાંધીધામના પીએમ આંગડિયા પેઢીના સંચાલક અને લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ કુવરજી હાલાણી અને તેમના ભાઈ-ભાભીના માર્ગ અકસ્માતમાં મોત થતા હાહાકાર મચી ગયો. ઘટના બની હતી ભચાઉ પાસેના નેશનલ હાઈવે પર. વાગડ વેલ્ફેર હોસ્પિટલ નજીક ઓવરબ્રિજ પાસે આગળ ઊભેલા મહાકાય…

માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી આખું પાટણ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સર્જાયા

પાટણ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે પાટણમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેમાં બુધવારે રાત્રે પાટણ જિલ્લાના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો…

મહિલા ફોરેસ્ટ ગાર્ડે આરોપીની પત્નીને આપી હતી ધમકી, જાણો ચકચારી ત્રિપલ મર્ડરની બહાર આવેલી વિગતો

પોરબંદર: પોરબંદરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. આમાં માત્ર કજિયો નથી થયો પણ ત્રણ-ત્રણ લોકોની હત્યા થઈ છે અને મહિલાના પેટમાં ઉછરી રહેલા બે ભ્રૂણનો પણ ભોગ લેવાયો છે. આ હત્યાના બનાવને પોલીસે ઉકેલી દીધો છે અને…

કાઠીયાવાડી ઉદ્યોગપતિએ પુત્રના લગ્નના દિવસે કર્યું હતું વખાણવા જેવું કામ, જાણીને તમે પણ સલામ મારશો

આપણે ત્યાં કહેવાય છે કે દેશપ્રેમ હંમેશા લોકોના દિલમાં વસેલો છે. નિશ્ચિત સમયે આપણને દેશ અને સેનાના જવાનો પ્રત્યે ખૂબ પ્રેમ આવી જાય છે. આવુ જ પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું હતું  મોરબીના ઉદ્યોગપતિ પરિવારે. મોરબીના સિરામિક એન્જિનિયર રમણીકભાઈ રાઘવજીભાઈ હળવદીયાના…

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ દીકરી નિધ્યાનાબા સાથે આશાપુરા માતા સમક્ષ ઝુકાવ્યું શીશ

ભારતની ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ કચ્છમાં આવેલા માતાના મઢના દર્શન કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા જાળવી છે. રવિન્દ્રની સાથે તેની પત્ની રિવાબા અને દીકરી સહિત સમગ્ર પરિવાર હતો. આશાપુરા માતાના ચરણોમાં શીશ નમાવ્યા બાદ…

બરડા ડુંગર ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, સગર્ભા બીટ ગાર્ડના પ્રેમીએ જ ત્રણેય હત્યાને અંજામ આપ્યો

પ્રશાંત દયાળ, અ્મદાવાદ: ઘટના એવી છે કે, તા. 15મી ઓગસ્ટે પોરબંદરના બરડા ડુંગર ખાતે પેટ્રોલિંગમાં નિકળેલા વનવિભાગના સગર્ભા મહિલા બીટ ગાર્ડ હેતલ સોલંકીનો શિક્ષક પતિ કિર્તી સોલંકી અને જંગલ ખાતાના રોજમદાર નાગાભાઈ આગઠ ગુમ થઈ ગયા હતા. બે દિવસ બાદ આ…

You cannot copy content of this page