Only Gujarat

Business

નીતા અંબાણીને નથી પસંદ મુકેશ અંબાણીની આ એક આદત, સતત કરે છે ફરિયાદ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હેડ મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણી માટે નીતાને ધીરૂભાઈ અંબાણીએ પસંદ કર્યા હતા. મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે- ઈશા, આકાશ અને અનંત. નીતા અંબાણી અનેક વાર ઈન્ટરવ્યૂઝમાં પતિના વખાણ…

બાબા રામદેવના નાના ભાઈનું કદ વધી રહ્યું છે પતંજલિ કંપનીમાં

હરિદ્વારઃ યોગ ગુરુ અને પતંજલિ આયુર્વેદ કંપનીના ફાઉન્ડર બાબા રામદેવ ઘણીવાર ચર્ચામાં રહે છે, પરંતુ તેમના પરિવાર વિશે ભાગ્યે જ ક્યારેક સાંભળવા મળ્યું હોય. ખાસ તો તેમના માતા-પિતા વિશે તો ભાગ્યે જ ચર્ચા થતી હશે. ભલે બાબા રામદેવનું ગામ હરિયાણાના…

તમે એક કપ ચા પી લો ત્યાં સુધીમાં તો મુકેશ અંબાણી કરી લે છે લાખોમાં કમાણી

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી દુનિયાના પાંચમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણીની સફળતા વિશે વાત કરતા કહેવાય છે કે જેટલા સમયમાં કોઇ વ્યક્તિ માત્ર એક ચાનો કપ પુરો કરે છે. તેટલા સમયમાં મુકેશ અંબાણીની સંપત્તિ લાખો ગણી વધી જાય…

મુશ્કેલ સમયમાં જેઠાણી નીતાએ આપ્યો છે દેરાણી ટીનાને સાથે, બંને વચ્ચે છે ખાસ સંબંધ

મુંબઈઃ દેશના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારની પ્રતિષ્ઠા ઘણી છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દેશ જ નહીં દુનિયાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની યાદીમાં સામેલ છે. તેમનો નાનો ભાઇ અનિલ અંબાણીનો સિતારો હાલ ડૂબેલો છે. જોકે તેમ છતાં પણ…

કોરોનાકાળમાં SBI એક પછી એક આપે છે ઝાટકા, હવે બેંકે કર્યો આટલો મોટો ફેરફાર!

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો ઘટાડ્યા છે, આ પહેલાં એસબીઆઈએ 27 મેના એફડી વ્યાજ દરમાં ફેરફાર કર્યા હતા. પરંતુ તમે એસબીઆઈમાં ફિક્સ્ડ ડિપૉઝિટ…

ધીરુભાઈએ એક સમયે ટીનાને વહુ તરીકે સ્વીકારવાનો કર્યો હતો ઈન્કાર પણ બન્નેના આ રીતે થયા હતા લગ્ન

મુંબઈઃ બિઝનેસમેન અનિલ અંબાણી જેટલા જાણીતા પોતાના બિઝનેસ માટે છે તેના કરતા વધુ પોતાની પર્સનલ લાઈફને લીધે ચર્ચામાં રહ્યાં છે. બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનીમ સાથે લગ્ન બાદ તેમના દીકરા જય અનમોલ અને અંશુલનો જન્મ થયો. અનિલ અને ટીના એક ખુશહાલ…

હવે મન પડે એટલું નેટ વાપરો, જિઓની આવી છે સૌથી સસ્તી ઓફર, માત્ર ત્રણ રૂ.થી શરૂ

મુંબઈઃ કોરોનાની મહામારીના કારણે મોટાભાગના લોકો વર્કફ્રોમ કરી રહ્યાં છે. કંપનીનું કામ ઘરેથી કરવા માટે અને બીજા કર્મચારીઓ સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે ઇન્ટરનેટ જરૂરી છે. આ સ્થિતિમાં દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો તેમના ગ્રાહકો માટે સૌથી સસ્તો પ્લાન…

મુકેશ અંબાણી પોતે તો જન્મદિવસ નથી મનાવતા પણ બીજાને આપે છે કરોડોની ભેટ

મુંબઈઃ મુકેશ અંબાણીનું નામ સંપૂર્ણ વિશ્વમાં જાણીતું છે. તે વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. અબજોની સંપત્તિ ધરાવતા મુકેશ અંબાણીના બિઝનેસ વિશે તો તમામ લોકો જાણે છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ કેવી છે તે અંગે ઘણા ઓછા લોકો જ જાણે…

મુકેશ અંબાણીના વેવાણ મનમોહન સિંહ સાથે કરી ચૂક્યા છે કામ, જાણો આજે શું કરે છે ઈશાના સાસુમા?

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ પોતાની પુત્રી ઇશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે કર્યા છે. આનંદ, પીરામલ એન્ટરપ્રાઇઝના માલિક અજય પીરામલ અને સ્વાતી પીરામલના પુત્ર છે. મુકેશ અંબાણીની વેવાણ સ્વાતી પીરામલનું પદ્મશ્રીથી પણ સન્માન થઇ…

ભારતના અમીર બિઝનેસમેનની છે આ દીકરી, એક સમયે કોઈ કંપની લોન આપવા તૈયાર નહોતી

મુંબઈઃ દેશના સૌથી ધનવાન લોકોમાં સામેલ આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલા સિંગર અને સંગીતકાર પણ છે. અનન્યા ખૂબ જ ફેમસ સિંગર છે. તેમણે અનેક શાનદાર પર્ફોમન્સ આપ્યા છે. તેમની લાઇફ સ્ટાઇલ લેવિશ છે. તે ખૂબ…

You cannot copy content of this page