Only Gujarat

Bollywood

કરીનાના ‘વન નાઇટ સ્ટેન્ડ’ના સવાલમાં જાણો સારાએ શું જવાબ આપ્યો

મુંબઈ: કરીના કપૂર જાણીતી રેડિયો શો ‘વોટ વીમેન વોન્ટ’ માં અવાર નવાર બોલીવૂડ સેલિબ્રિટીને આમંત્રણ આપે છે. આ વખતે તેઓએ પોતાની જ સોતેલી પુત્રી સારા અલી ખાનને બોલાવી, જો કે શો દરમિયાન કરીનાએ સારાને એક એવો સવાલ કર્યો કે તે…

યોટ પર Chill કરતી જોવા મળી સંજુબાબાની ત્રીજી પત્ની, તસવીરો એવી કે ભરશિયાળે વળી જશે પરસેવો…

મુંબઈઃ 60 વર્ષીય સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતા તેનાથી 20 વર્ષ નાની છે. હાલમાં માન્યતા માલદીવ્સ ફરવા ગઈ છે. માન્યતાએ સોશિયલ મીડિયામાં સમુદ્રમાં ચિલ કરતી હોય તેવી તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં માન્યતા ટૂ પીસ બિકીનીમાં જોવા મળે છે…

કરણ જોહરે ઘરે રાખી પુત્ર અને પુત્રીની બર્થ-ડે પાર્ટી, કયા-કયા સેલેબ્સ જોવા મળ્યાં

મુંબઈ: કરણ જોહરે 5 ફેબ્રુઆરીએ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં અભિનેત્રી કાજોલથી લઈને કરિના કપૂર સુધીના તમામ બોલિવૂડ સેલેબ્સ પોતાના સંતાનો સાથે જોવા મળ્યાં હતાં. જોકે, 5 ફેબ્રુઆરીએ કરણે બન્ને જુડવા બાળકો રૂહી અને યશ ત્રણ વર્ષના થઈ…

આ સુંદર એક્ટ્રેસને સીરિયલના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર સાથે મળી ગઈ હતી આંખ

મુંબઈ: પોપ્યુલર શો ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરીને ફેમસ થઈ ગયેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી 33 વર્ષની થઈ ગઈ છે. પૂજાએ વર્ષ 2008માં ટીવી શો ‘કહાની હમારે મહાભારત કી’થી કરિયર શરૂ કરી હતી. જોકે તેને ઓળખ એ જ વર્ષે…

76ની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન જે રીતે કરે છે કામ, જાણીને થઈ જશો છક એ નક્કી

મુંબઈઃ 76 વર્ષેય અમિતાભ બચ્ચન જે જુસ્સા અને સ્ફૂર્તિ સાથે કામ કરે છે, તે જોઈને સાચે જ નવાઈ લાગે. આ ઉંમરે તો સામાન્ય વ્યક્તિ ઘરની બહાર પણ નીકળતો ના હોય અને ઘરમાં બેસી રહેતો હોય. જોકે, અમિતાભ આમાં અપવાદ છે….

એક્ટર પોતાના કરતાં મોટી ઉંમરની યુવતીઓ સાથે રહેતો હતો રિલેશનશિપમાં, કર્યો હતો ખુલાસો

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી આજે પોતાનો 37મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1983ના રોજ થયો હતો. પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના દીકરા અંગદ બેદી મોડલ અને એક્ટર છે. નેહા ધૂપિયા અને અંગદ…

રીવા સ્ટેટના રાજાની દીકરીની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ, ક્લિક કરીને જુઓ

મુંબઈ: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કીર્તિનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ મોહિના કુમારીના લગ્નને અંદાજે 4 મહિના થઈ ચૂક્યા છે. મોહિના કુમારી હાલમાં ટીવી સીરિલયલ્સથી દૂર પોતાના સાસરિયામાં લગ્નજીવન ગાળી રહી છે. હાલમાં જ મોહિનાએ સોશ્યલ મીડિયામાં કેટલીક…

કપૂર પરિવારના ભાણેજના લગ્નમાં ગુજરાતી સાડી પહેરેલી આ મહિલા કોણ? ગુજરાત સાથે ખાસ કનેક્શન

મુંબઈઃ હાલમાં જ કપૂર પરિવારના લાડલા ભાણેજ અરમાન જૈનના રંગેચંગે લગ્ન લેવામાં આવ્યા હતાં. કપૂર પરિવાર બોલિવૂડના સૌથી બહોળા પરિવારમાંથી એક છે. કપૂરના ત્યાં કોઈ લગ્ન હોય અને તેમાં ઝાકમઝોળ ના હોય તેમ શક્ય નથી. કપૂર પરિવારના લગ્નમાં બોલિવૂડની અનેક…

રેખા સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોણ હતી? આ પહેલાં ક્યારેય આ રીતે જોવા નથી મળી

મુંબઈઃ દિગ્ગજ બોલિવૂડ એક્ટ્રેસ રેખા હાલમાં જ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શનમાં આવી હતી. બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રેખા ફરી એકવાર સજી-ધજીને કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે રેખા કોઈ પણ વેડિંગમાં જાય ત્યારે તે દુલ્હનની જેમ…

12 વર્ષ નાના પ્રેમીના હાથમાં હાથ નાખીને મલાઈકાએ મારી એન્ટ્રી, રિસેપ્શનમાં હતો આગવો વટ

મુંબઈ: બોલિવૂડમાં ઘણાં એવા સેલેબ છે, જે હંમેશા ફીટ એન્ડ સ્ટાલીશ અંદાજમાં જ જોવા મળતાં હોય છે. આમાનું એક નામ એટલે મલાઈકા અરોરા. ગઈ કાલે યોજાયેલા અરમાન જૈનના વેડિંગ રેસેપ્શનમાં મલાઈકા અરોરા છવાઈ ગઈ હતી. 46 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાએ…

You cannot copy content of this page