Only Gujarat

Bollywood

એક્ટર પોતાના કરતાં મોટી ઉંમરની યુવતીઓ સાથે રહેતો હતો રિલેશનશિપમાં, કર્યો હતો ખુલાસો

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી આજે પોતાનો 37મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1983ના રોજ થયો હતો. પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના દીકરા અંગદ બેદી મોડલ અને એક્ટર છે. નેહા ધૂપિયા અને અંગદ…

રીવા સ્ટેટના રાજાની દીકરીની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ, ક્લિક કરીને જુઓ

મુંબઈ: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કીર્તિનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ મોહિના કુમારીના લગ્નને અંદાજે 4 મહિના થઈ ચૂક્યા છે. મોહિના કુમારી હાલમાં ટીવી સીરિલયલ્સથી દૂર પોતાના સાસરિયામાં લગ્નજીવન ગાળી રહી છે. હાલમાં જ મોહિનાએ સોશ્યલ મીડિયામાં કેટલીક…

કપૂર પરિવારના ભાણેજના લગ્નમાં ગુજરાતી સાડી પહેરેલી આ મહિલા કોણ? ગુજરાત સાથે ખાસ કનેક્શન

મુંબઈઃ હાલમાં જ કપૂર પરિવારના લાડલા ભાણેજ અરમાન જૈનના રંગેચંગે લગ્ન લેવામાં આવ્યા હતાં. કપૂર પરિવાર બોલિવૂડના સૌથી બહોળા પરિવારમાંથી એક છે. કપૂરના ત્યાં કોઈ લગ્ન હોય અને તેમાં ઝાકમઝોળ ના હોય તેમ શક્ય નથી. કપૂર પરિવારના લગ્નમાં બોલિવૂડની અનેક…

રેખા સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોણ હતી? આ પહેલાં ક્યારેય આ રીતે જોવા નથી મળી

મુંબઈઃ દિગ્ગજ બોલિવૂડ એક્ટ્રેસ રેખા હાલમાં જ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શનમાં આવી હતી. બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રેખા ફરી એકવાર સજી-ધજીને કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે રેખા કોઈ પણ વેડિંગમાં જાય ત્યારે તે દુલ્હનની જેમ…

12 વર્ષ નાના પ્રેમીના હાથમાં હાથ નાખીને મલાઈકાએ મારી એન્ટ્રી, રિસેપ્શનમાં હતો આગવો વટ

મુંબઈ: બોલિવૂડમાં ઘણાં એવા સેલેબ છે, જે હંમેશા ફીટ એન્ડ સ્ટાલીશ અંદાજમાં જ જોવા મળતાં હોય છે. આમાનું એક નામ એટલે મલાઈકા અરોરા. ગઈ કાલે યોજાયેલા અરમાન જૈનના વેડિંગ રેસેપ્શનમાં મલાઈકા અરોરા છવાઈ ગઈ હતી. 46 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાએ…

વેડિંગ રિસેપ્શનમાં અંબાણી પરિવારનો દબદબો, નીતા અંબાણીની ભાવિ નાની વહુ રાધિકા લાગી બ્યુટીફૂલ

મુંબઈ: કરીના અને કરીશ્મા કપૂરની ફુઈ રીમા જૈનના દીકરા અરમાન જૈનનું મંગળવાર રાત્રે મુંબઈમાં વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. રિસેપ્શનમા ગુજરાત બિઝનેસમેન મુકેશ અંબાણી પણ ફેમિલી સાથે જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ…

રાતોરાત સ્ટાર બનેલી આ એક્ટ્રેસ 30 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, ઓળખો છો કોણ છે આ?

મુંબઈ: 1990માં આવેલી હિટ ફિલ્મ આશિકીના 30 વર્ષ પૂર્ણ થયા છે તેના સેલિબ્રેશનને લઈને ફિલ્મની આખી કાસ્ટ કપિલ શર્માના શો પર પહોંચ હતી. નોંધનીય છે કે, ‘આશિકી’ ફિલ્મ રીલિઝ થતાં જ અભિનેતા રાહુલ રોય અને અભિનેત્રી અનુ અગ્રવાલને રાતારોત સ્ટાર…

અરમાન જૈનની દુલ્હન અનીસા લગ્ન મંડપમાં પિતાનો હાથ પકડીને પહોંચી

મુંબઈ: કરીના કપૂરની ફુઈનો દીકરો અરમાન જૈન લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. મંગળવારે અરમાન જૈને ધામધૂમથી લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન પહેલાં અરમાન મમ્મી રીમા જૈનનો ગળે લગાવીને ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો. એટલું…

39 વર્ષની ઉંમરમાં પણ કરીનાનો જલવો એવો ને એવો, યલો સાડીમાં લાગી ગોર્જિયસ

મુંબઈ: 39 વર્ષની ઉંમરમાં પણ કરીના કપૂરનો જાદુ એવોને એવો છે. બોલિવૂડની કોઈ પણ ઈવેન્ટ હોય એમાં કરીનાની હાજરી હોય એટલે ઈવેન્ટમાં ગ્લેમર આવી જ જાય. મુંબઈમાં હાલમાં ફુઈના દીકરાના લગ્નમાં કરીના કપૂરે ખૂબ મોજ-મસ્તી કરી હતી. આ લગ્નમાં કરીના…

તો શું આ ગુજરાતી એક્ટ્રેસ કપૂર પરિવારની ભાણેજ વહુ બનીને આવશે? કરીના-રણબીરની બનશે ભાભી

મુંબઈઃ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાએ ત્રણ જાન્યુઆરીના રોજ લગ્ન કર્યાં હતાં. કપૂર પરિવારના આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈ અનિલ અંબાણી, નીતા અંબાણી સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. જોકે, આ તમામની…

You cannot copy content of this page