Only Gujarat

Day: June 12, 2022

અમદાવાદનો વિચિત્ર કિસ્સો: પતિ જ પોતાની સાળીને લઈને થઈ ગયો રફૂચક્કર

નરોડા વિસ્તારમાં ઘરેલુ હિસાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દહેજના કારણે પતિ સાત વર્ષથી પત્નીને હેરાન પરેશાન કરીને પાંચ લાખની માંગણી કરતો હતો ત્યાં પતિ પત્નીને પડતી મૂકીને તેની બહેનને લઇને ભાગી ગયો હતો. આ બનાવ અંગે પૂર્વ મહિલા…

‘હેપ્પી એન્ડિંગ’ નામના મસાજ પાર્લરમાં વૃદ્ધે મસાજ કરાવતા કરાવતા આંખો મીચી દીધી

થાઈલેન્ડ પ્રવાસીઓ માટે સૌથી ફેવરિટ જગ્યાઓમાંથી એક છે. અહીં દુનિયાભરના લોકો મોજમજા કરવા આવે છે. ખાસ કરીને પુરુષો માટે આ જગ્યા શાનદાર છે. ઘણા પુરુષો પોતાની પત્નીઓને છોડીને અહીંની રંગીન લાઈફ જીવવા આવે છે. અહીંની એડલ્ટ સ્ટાઈલ નાઈટલાઈફની ખૂબ ચર્ચા…

આ યુવકને છે 8-8 પત્નીઓ, પતિ સાથે સૂવા માટે પત્નીઓ આ રીતે જોવે છે રાહ

એક જ ઘરમાં 8 પત્નીઓની સાથે રહેનાર શખ્સની કહાનીની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે. આ શખ્સનું નામ છે ઓંગ ડેમ સોરોટ (Ong Dam Sorot) છે, જે થાઈલેન્ડનો રહેવાસી છે. સોરોટને પોતાની દરેક પત્નીને પહેલી નજરમાં પ્રેમ થયો હતો….

વહુ-દીકરીના પગલાં તો બધા કરે રાજકોટના પરિવારે 109 વર્ષના બાની પધરામણી કરી

આજે સમાજમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. યુવાનો માતા-પિતાને તરછોડી રહ્યા છે. મોટી ઉંમરમાં વૃદ્ધો રઝળી પડ્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં એક સુખદ કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂકતાં દંપતીઓ માટે આ બનાવ આંખો…

અમદાવાદની હોસ્પિટલમાં ‘સારવાર આપો’ની સ્વજનોએ બૂમો પાડી, દર્દીનું નજર સામે હચમચાવી દેતું મોત

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નારાયણી હોસ્પિટલમાં રૂવાડાં ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. એક દર્દીની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેના સ્વજનો તેમને સારવાર આપો અને તેઓ શ્વાસ નથી લઈ શકતા તેવી બૂમો પડતા રહ્યા હતા. આ સમયે…

લગ્ન પહેલાં જ પત્ની થઈ હતી ગર્ભવતી, સુહાગરાત પર પતિએ પત્નીના પેટ પર ટાંકા જોયા અને…

એક ખૂબ જ અજીબ અને શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. RTIના ઉપયોગનો એક વિચિત્ર બનાવ બન્યો છે. લગ્ન પહેલાં જ પત્નીનું કોઇની સાથે અફેર હતું અને ફક્ત એટલું જ નહીં, પરંતુ તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો આ બાબત એક RTI…

લગ્ન કરીને પરત ફરતી વર-વધૂની કારે બે બાળકોને કચડી નાખ્યા, કપલ પણ ઘાયલ

જાનની કારની હડફેટે આવતાં બે માસૂમ બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં વર-વધૂ પણ ઘાયલ થયા હતા. ત્યારબાદ ત્યાં ગામના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ડ્રાઇવર કાર છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગ્રામજનોએ વાહનમાં તોડફોડ કરી હતી. વધુની સામે…

પાટિયા નીચે જેટલા રૂપિયા રાખો તેના ડલબ થઈ જાય… પછી જે થયું એ…

રૂપિયા ડબલ કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ઓટો ડ્રાઈવરે રૂપિયા ડબલ થવાની લાલચમાં 4.17 લાખ રૂપિયા તાંત્રિકને સોંપી દીધા હતા. આ પૈસા તેણે પાંચ વિધા જમીન ખરીદવા 10 ટકા વ્યાજે લીધા હતા. પણ આ ઓટો ડ્રાઈવર સાથે…

You cannot copy content of this page