
વાંદરાનું મોત થતાં બારમું કર્યું, લોકોએ મુંડન પણ કરાવ્યું, કહ્યું- આ તો હનુમાનજીનું રૂપ છે
વાંદરના મોત બાદ તેનું બારમુ કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના ગામના અંદાજે પાંચ હજાર લોકો આવ્યા હતા. વાંદરના મોતથી દુઃખી ગામવાસીઓએ ફાળો ભેગો કરીને બારમુ કર્યું હતું. કાર્ડ પણ છપાવ્યા …
વાંદરાનું મોત થતાં બારમું કર્યું, લોકોએ મુંડન પણ કરાવ્યું, કહ્યું- આ તો હનુમાનજીનું રૂપ છે Read More