Only Gujarat

Day: June 18, 2022

લગ્નના બે મહિના બાદ જ વહુએ ગન સાથે લીધી સેલ્ફી, અચાનક જ દબાઈ ગયું ટ્રિગર અને…

હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક મહિલા ગન સાથે ફોટો ક્લિક કરાવતી હતી. અચાનક જ ગોળી વાગતા શંકાસ્પદ સંજોગોમાં તેનું મોત થયું હતું. સાસરીયાએ એવો દાવો કર્યો છે કે ટ્રિગર અચાનક દબાઈ જતાં મોત થયું છે તો પિયરનો આક્ષેપ છે…

દિલને સ્પર્શી જશે આ તસવીર..દીકરી બની ઉચ્ચ અધિકારી, પોલીસ પિતાએ તરત જ મારી સલામ

નવી દિલ્હીઃ એક પિતા માટે સૌથી મોટી ખુશી એ હોય કે તેમની દીકરી ઉચ્ચ અધિકારી બને. આવું જ કંઈક ભારત તિબ્બત બોર્ડર પોલીસના પાસિંગ આઉટ પરેડમાં એક ઇન્સ્પેક્ટરે દીકરી સહાયક કમાન્ડન્ટ બનતા તેને સલામ મારી હતી. ભારત-તિબ્બત બોર્ડર પોલીસમાં ઇન્સ્પેક્ટરના…

રાત્રે બેડરૂમમાં સૂતેલા બાપને ત્રણેય બહેનોએ સાથે મળીને પતાવી દીધા, કારણ જાણી હચમચી ઊઠશો!

એક ફ્લેટમાં ત્રણ બહેનો પિતા સાથે રહેતી હતી. એક રાત્રે જ્યારે પિતા સૂઈ ગયા, ત્યારે છોકરીઓએ તેમના પર છરી, હથોડી અને મરચું પાવડર વડે હુમલો કર્યો. ઘટના બાદ યુવતીઓએ જાતે પોલીસને ફોન કર્યો અને ત્યારબાદ બહેનોની ધરપકડ કરવામાં આવી હતી….

લગ્નના બીજા જ દિવસે ઘરેણા અને રોડકા રૂપિયા લઈ દુલ્હન થઈ ગઈ છૂમંતર પણ આ રીતે ફૂટ્યો ભાંડો

છતરપુરઃ મધ્ય પ્રદેશના છતરપુરના બમીઠા પોલીસે લુંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જે લગ્નના નામે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. તે લગ્નના બીજા દિવસે ઘરેણાં અને રોકડા રૂપિયા લઈ ભાગી જતી હતી. પૂછપરછમાં આરોપી મહિલાએ ઘણા લોકો સાથે લગ્ન કરી છેતરપિંડી…

બેઝનેસમેનની પત્નીની બીમારી દૂર કરી દીધી, યુવકે હીરાનો ધીકતો ધંધો છોડી ગૌશાળા શરૂ કરી

‘મારી પત્નીને સોરાયસિસની બીમારી હતી. લગભગ 25 વર્ષ સુધી એલોપથી,હોમિયોપથી અને આયુર્વેદિક સહિતની દવાઓ કરાવી હતી, પરંતુ કોઈ જ ફરક પડ્યો નહિ. અસહ્ય પીડા અનુભવતી પત્ની મોત માગતી હતી. જોકે પાંચેક વર્ષ અગાઉ એક ગાય પાળી અને એનાં દૂધ-ઘીથી પત્નીની…

એવું તે શું થયું કે આ યુગલે ભભકાદાર લગ્ન કરવાના બદલે સાદાઈથી લગ્ન કર્યાં

મોરબીના પાટીદાર સમાજ દ્વારા સમાજને નવો રાહ ચીંધવા ભભકેદાર લગ્નસમારોહ યોજવાને બદલે સાદગીપૂર્ણ રીતે ઘડિયાલગ્ન કરવાની પરંપરામાં અમોઘ અને જાનકી નામના વધુ એક દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. મોરબી પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની…

ડૉક્ટર બનતાં જ આ યુવકે પ્રેમિકાને આપ્યો દગો પછી જે કર્યું એ જોઈ પ્રેમિકાને લાગ્યો આઘાત

મધ્યપ્રદેશના ધારમાં પ્રેમ અને બેવફાઇનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ તેના પ્રેમીનું 10 વર્ષ સુધી દરેક ખ્યાલ રાખ્યું હતું. MBBS અને PGની સ્ટડીનો ખર્ચો પણ ઉપાડ્યો. તેને પાક્કું મકાન બનાવી દીધું, બાઇક પણ અપાવ્યું. પ્રેમી ડૉક્ટર બની જતા…

ગાયના છાણમાંથી બનાવે છે ટનાટન ઘર, છાણમાંથી બનાવે છે ઈંટ ને પ્લાસ્ટર

છાવલાઃ જો તમારે એક એવું એરકંડિશન્ડ ઘર બનાવવું હોય તો તમે હરિયાણાના ડૉક્ટર શિવદર્શન મલિકને મળી શકો છો. જેમણે દેસી ગાયના ગોબરથી એક એવું ‘વૈદિક પ્લાસ્ટર’તૈયાર કર્યું છે, જેના પ્રયોગથી ગામના કાચા ઘર જેવી શાંતિ મળશે. દિલ્હીના દ્વારિકા પાસે છાવલામાં…

You cannot copy content of this page