Only Gujarat

Month: November 2021

શેર વોર્ને કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈને 15 મીટર ફંગોળાયું, બંને સારવાર હેઠળ

ઓસ્ટ્રેલિયન પૂર્વ સ્પિનર શેન વોર્ન અને તેમના પુત્રનો બાઈક રાઈડિંગ દરમિયાન એક્સિડેન્ટ થયો છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના ન્યૂઝ કોર્પના જણાવ્યા પ્રમાણે, વોર્ન પોતાના પુત્ર સાથે બાઈક રાઈડિંગ માટે નીકળ્યો હતો. આ દરમિયાન કાબુ ગુમાવતાં બાઈક સ્લિપ થઈ ગયું અને 15…

અમદાવાદમાં સલમાન ખાનની જબરદસ્ત એન્ટ્રી, હાથમાં શું લપેટ્યું હતું?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યો છે. પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યો છે. તેણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાન શહેરમાં પહોંચતાં…

આ ગામમાં સમરસ પંચાયત જાહેર કરાઈ, મહિલા બન્યા ગામના સરપંચ

હળવદ તાલુકાના ઘનશ્યામનગર, નવા ધનાળા ગામ પંચાયતના નવા વરાયેલા મહિલા સરપંચ, ઉપસરપંચ ગામના વિકાસ કરવાની નેમ સાથે ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે આવનાર દિવસોમાં નવા ધનાળા ગામની કાયાપલટ થશે તેમ મહિલા સરપંચે જણાવ્યું હતું. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામ નગર…

હોટલની રૂમમાં ડોક્ટર મહિલા દર્દી સાથે માણતો હતો સેક્સ, આ રીતે ખુલી પોલ

ડિગ્રી વગરના ડૉક્ટરના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, એક ડિગ્રીવાળો ડોક્ટર તેના દર્દીની સારવાર કરવા માટે તેની સાથે સંબંધ બાંધવા માટે કહે. ડૉક્ટર દર્દીને એવું કહેતો કે, સંબંધ બાંધવાથી તે સારી થઈ…

પ્રેમીએ લગ્નની ના પાડતાં જ પ્રેમિકા પહોંચી સીધી પોલીસ સ્ટેશન પછી…..

ઔરૈયાનો એક રોચક મામલો સામે આવ્યો છે. અહીં પોલીસ સ્ટેશનમાં પ્રેમી-પ્રેમિકાએ લગ્ન કર્યા છે. જોકે, 4 વર્ષ પહેલાં બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. એરફોર્સમાં નોકરી મળ્યા પછી પ્રેમીએ લગ્નની ના પાડી દીધી હતી. આ સાથે જ બીજી છોકરી સાથે લગ્ન…

તોપ-ગોળાના અવાજથી થથરી પાકિસ્તાન બોર્ડર, હેલિકોપ્ટરની ગર્જનાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો

રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક જૈસલમેરમાં શુક્રવારે ભારતીય ટેન્ક અને હેલિકોપ્ટરની ગર્જનાથી આખો વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. મુંબઈમાં 26/11 હુમલાની 13મી એનિવર્સરી પર શુક્રવારે જૈસલમેરમાં યુદ્ધાભ્યાસનું વેલિડેશન પાર્ટ થયો હતો જેમાં અત્યારસુધી થયેલી વોર-ડ્રિલના અંતિમચરણને સિનિયર કમાન્ડર્સ સામે પ્રદર્શિત કર્યા છે….

આ એક ખાસ કારણે 12 વર્ષ નાના અર્જુનને પોતાનું બધું આપી ચૂકી છે મલાઇકા અરોરા

આવનારા દિવસોમાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સના લગ્ન થવાના છે. એક્ટ્રેસ મલાઇકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, બંને કલાકાર એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને ફેન્સને આ કલાકારોના લગ્નની રાહ જોઈ રહ્યા…

કિંજલ દવેની પહેલાંની અને અત્યારની તસવીરો, તમે પણ કહેશો- ‘બ્યૂટીફૂલ’

અમદાવાદ: કિંજલ દવે નામ જ કાફી છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. ત્રણ વર્ષ પહેલાં ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. કિંજલના પિતા…

શ્રેયા ઘોષાલે 6 મહિનાના દીકરાનો ફોટો શેર કર્યો, ઈન્ટરનેટ પર મચાવે છે ધમાલ

બોલિવૂડની જાણીતી સિંગર શ્રેયા ઘોષાલે પોતાના 6 મહિનાના દીકરાનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમનો દીકરો ક્યૂટ લાગે છે. શ્રેયાના આ ક્યૂટ ફોટો સોશિયલ મીડિયામાં યૂઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફૅમસ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ 6 મહિના…

You cannot copy content of this page