Only Gujarat

Day: November 1, 2021

70 વર્ષે માતા બનેલા જીવુબેન આ રીતે કરી રહ્યા છે દીકરાનો ઉછેર, જુઓ તસવીરો

કચ્છમાં હાલમાં મનને પ્રફુલ્લિત કરી દેતા એક સમાચાર આવ્યા છે. કચ્છના મોરા ગામમાં રહેતાં 70 વર્ષનાં જીવુબેને લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો હતો. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતાં વધુ…

રોમા માણેક છે ગાંધીનગરના મેયરના પત્ની, લગ્ન બાદ હવે દેખાય છે કંઈક આવા

અમદાવાદ: ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન રોમા માણેક…

મારી પાછળ લીલ ન પરણાવતા, મને એ નથી ગમતું… લખી જુવાનજોધ દીકરાનો આપઘાત

જૂનાગઢઃ કેશોદમાં એક યુવકે આત્મહત્યા કર્યાની ચકચારી ઘટના બની હતી. અહીં જીમ સંચાલક યુવકે માનસિક થાક્યો હોવાના કારણે આત્મહત્યા કર્યાની ચિઠ્ઠી લખી હતી. યુવકી ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી…

સાઉથના ફેવરિટ એક્ટરના નિધનથી ભાંગી પડ્યા સ્ટાર્સ અને ચાહકો, તસવીરો જોઈ તમે પણ રડી જશો

કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ…

સુરતનું કપલ મુંબઈ ફરવા જતું હતું, કપડાની થેલીના કારણે ગયો જીવ

સુરતમાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાંડેસરામાં ચાલુ બાઈકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને કારે અડફેટે લેતાં મોતને ભેટી હતી. દિવાળી વેકેશનના ખુશીના માહોલમાં વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. 5 વર્ષના પ્રેમલગ્નમાં ફરવાની ખુશી…

PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા કાવ્યા પટેલ સાથે લગ્નના બંધને બંધાશે

પાટીદાર આંદોલન થકી પ્રકાશમાં આવેલા બે યુવાન પૈકી હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથીરિયા પણ ઠરીઠામ થવા તરફ આગળ વધી ગયા છે. અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરત તથા સમગ્ર ગુજરાતના પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા યુવા…

You cannot copy content of this page