Only Gujarat

Day: November 3, 2021

ચેવતણરૂપ કિસ્સો: Pop Popએ બાળકનો જીવ લીધો, ગળી જતાં થયું કરુણ મોત

દિવાળીના તહેવારમાં ફટાકડાં ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકોને મા-બાપ ફટાકડાં પણ અપાવતાં હોય છે પરંતુ બાળકો એ ફટાકડાં સાથે શું કરે છે તે જોવાનું ચુકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે.સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક…

You cannot copy content of this page