Only Gujarat

Day: November 29, 2021

શેર વોર્ને કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈને 15 મીટર ફંગોળાયું, બંને સારવાર હેઠળ

ઓસ્ટ્રેલિયન પૂર્વ સ્પિનર શેન વોર્ન અને તેમના પુત્રનો બાઈક રાઈડિંગ દરમિયાન એક્સિડેન્ટ થયો છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના ન્યૂઝ કોર્પના જણાવ્યા પ્રમાણે, વોર્ન પોતાના પુત્ર સાથે બાઈક રાઈડિંગ માટે નીકળ્યો હતો. આ દરમિયાન કાબુ ગુમાવતાં બાઈક સ્લિપ થઈ ગયું અને 15…

અમદાવાદમાં સલમાન ખાનની જબરદસ્ત એન્ટ્રી, હાથમાં શું લપેટ્યું હતું?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યો છે. પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યો છે. તેણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાન શહેરમાં પહોંચતાં…

આ ગામમાં સમરસ પંચાયત જાહેર કરાઈ, મહિલા બન્યા ગામના સરપંચ

હળવદ તાલુકાના ઘનશ્યામનગર, નવા ધનાળા ગામ પંચાયતના નવા વરાયેલા મહિલા સરપંચ, ઉપસરપંચ ગામના વિકાસ કરવાની નેમ સાથે ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે આવનાર દિવસોમાં નવા ધનાળા ગામની કાયાપલટ થશે તેમ મહિલા સરપંચે જણાવ્યું હતું. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામ નગર…

You cannot copy content of this page