Only Gujarat

Bollywood

‘બબીતાજી’નો આ અંદાજ જોઈ જેઠાલાલની આંખો થઈ ગઈ પહોળી, ગ્લેમરસ તસવીરો

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સ્ટાર્સ ગમે તે વાત હોય કે તસવીર હોય કે પછી સીરિયલનો કોઈ ભાગ હોય તેને લઈને ચર્ચામાં રહેતા હોય છે. સીરિયલના તમામ સ્ટાર્સ તેમના પાત્રથી ચાહકોમાં ફેમસ છે પણ સીરિયલમાં એક એવી અભિનેત્રી છે જે એક્ટિંગની સાથે સાથે સુંદરતાને લઈને પણ ચર્ચામાં રહે છે. ત્યારે સીરિયલની જાણીતી અભિનેત્રી બબીતા એટલે મુનમુન દત્તા તેની તસવીરોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. બબીતાએ તેના પોતાના સોશિયલ મીડિયાના પેજ પર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી હતી જે ચાહકોને બહુ જ પસંદ આવી હતી તો આવો આ તસવીરો પર એક નજર કરીએ….

 

View this post on Instagram

 

A post shared by ‍♀️ (@mmoonstar)

છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ ચાહકોનું મનોરંજન પૂરું પાડે છે અને પેટ પકડીને હસાવે છે. ત્યારે હાલ બબીતાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સીરિયલમાં જેઠાલાલ બબીતાના દીવાના છે તે રીતે તારક મહેતાના ચાહકો પણ તેની સુંદરતાના કાયલ છે.

 

View this post on Instagram

 

A post shared by ‍♀️ (@mmoonstar)

બબીતાની આ ગ્લેમરસ તસવીરો જોઈને જેઠાલાલની આંખો પહોંળી થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by ‍♀️ (@mmoonstar)

હાલમાં મુનમુન દત્તા એટલે બબીતાની ઘણી તસવીરો વાયરલ થઈ છે. જેમાં એક્ટ્રેસનો ફરી એક વખત તેનો ગ્લેમરસ અવતાર બતાવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ‍♀️ (@mmoonstar)

તસવીરોમાં તે થાઈ હાઇ સ્લિટ ગાઉનમાં મુનમુન દત્તાનો આગવો અંદાજ જોવા મળ્યો હતો જે જોઈને ચાહકો પાગલ થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by ‍♀️ (@mmoonstar)

રોયલ બ્લૂ કલરની આ વન શોલ્ડર ગાઉનમાં મુનમુન દત્તાનો અંદાજ જોવા લાયક છે. એક્ટ્રેસની આ તસવીરો પર તેને ફેન એક બાદ એક કમેન્ટ કરી રહ્યાં છે અને તેનાં વખાણ કરી રહ્યાં છે.

You cannot copy content of this page